હું 25 વર્ષની છું, રોજ રાત્રે હસ્તમૈથુન કરું તોજ મને ઊંઘ આવે છે, શું આવું કરવા થી મને…

અન્ય

સવાલ- હું હમણાં મારી કોલેજમાં ભણતી એક છોકરી જોડ પ્રેમમાં છું, અમે મુવી જોવા ગયા ત્યાં મેં એને કિસ કરી તો પણ એ બોવજ ડરી ગઈ,અને મને દૂર કરી દીધો, પણ મારા મિત્રો દ્વારા મેં જાણ્યું કે એ પેહલા પણ કોઈ જોડ બોલતી હતી તો શું એ વર્જિન હશે ? મને કેમ કિસ કરતા અટકાવ્યો હશે ?

જવાબ- તમારી સમસ્યા થોડીક અટપટી તો છે જ, ઘણીવાર એવું બને કે પ્રથમવાર કિસમાં કોઈને બીક લાગે જ અને એ પણ સિનેમા હોલમાં તો વધુ લાગે કેમ કે જો લાસ્ટ કોર્નર સીટના હોઈ તો આગળ પાછળ વારા જુવે તેવો ડર પણ આપણા મનમાં હોઈ

સવાલ- હું 24 વર્ષની છું, હમણાં હું મારા પતિ જોડ હનીમૂન કરવા ગોવા ગઈ ત્યારે મારા પતિએ મને પણ દા’રૂ થોડોક પીવડાવ્યું ત્યાર પછી અમે રોમાંસની મજા લીધી તો મને ખુબજ આનંદ આવ્યો, પણ હવે ઘરે આવીને સ’માગ’મમાં બોવ મજા નથી આવતી, તો શું એ મજા દા’રૂના લીધે આવી હશે ??

જવાબ- પેહલી વાત દા’રૂ પીવાય જ નહીં, બીજું એવું કંઈ ન હોઈ કે દા’રૂના લીધે મજા આવી હોય, પણ ગોવાનો માહોલ ઘર કરતા તો થોડોક વધુ અલગ હોય અને એમાપન એ તો તમારી હનીમૂન ટુર હતી જેથી વધુ જ મજા આવે એ સ્વાભાવિક છે

સવાલ- હું 25 વર્ષની છું હમનાથી મને રોજ રાત્રે પો’ર્ન જોઈને ખુબજ આનંદ આવે છે અને હું હ’સ્તમૈ’થુન કરું તોજ ઊંઘ આવે છે, શુ મને હ’સ્તમૈ’થુન કરવાની ટેવ પડી ગઈ હશે ??

જવાબ- ના આ એક માન્યતા છે, પણ આવી કોઈ ટેવ પડતી નથી, જેથી તમે બિન્દાસ્ત રહો,

સવાલ- મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પો’ર્ન ફિલ્મોની આદત છે. તે પો’ર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખ’ત’રામાં ન પડી જાય. શું કરું?(એક પરિણીતા અમદાવાદ)

જવાબ- જો તમારા પતિ સે-ક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિ’મા’ન્ડ અસામાન્ય અને એબનોર્મલ સે-ક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *