શરમ નેવે મૂકીને પ્રખ્યાત અભિનેત્રીએ ઉતાર્યા કપડાં, તસવીરો જોઈને ચાહકોએ મચાવ્યો હંગામો..

અજબ-ગજબ

મનોરંજન જગતમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પોતાની બો’લ્ડ અદાઓથી ફેન્સના દિલને ઘાયલ કરતી રહે છે. લોકો તેની એક સુંદર ઝલક મેળવવા માટે ઘાયલ થતા રહે છે. એક હસીનાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ટોપલેસ થઈને રૂમની બાલકનીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી હતી. આ તસવીરો જોઈ તેના ફેન્સ મદહોશ થઈ રહ્યા છે.

બો’લ્ડ ફોટોશૂ’ટ

બોલીવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા એ હાલમાં જ ખુબ જ હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેનો ગ્લેમરસ અંદાજ જોઈ દરેક લોકો હેરાન છે. તેણે બાલકનીમાં ઉભા રહી ટોપલેસ ફોટોશૂ’ટ કરાવ્યો છે અને કહ્યું કે, આજને પ્રેમ કરો અને કાલને પ્રેમ કરો. વર્ષ 2007 માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનાર એક્ટ્રેસ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી.

એન્જેલીના જોલી કહે છે લોકો

ઇશા ગુપ્તા ઘણી વખત પોતાની બો’લ્ડ તસવીરોને કારણે હે’ડલા’ઇ’ન્સમાં રહે છે. ઇશા ગુપ્તાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી રહી છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તે ફિલ્મ ‘રાઝ 3’માં જોવા મળી હતી. ઇશાનો બો’લ્ડ અવતાર જોઇને મહેશ ભટ્ટે તેને ભારતની એન્જેલીના જોલી નું બિરુદ પણ આપ્યું હતું.

થઈ ચૂકી છે ટ્રોલ

આજે ઈશા ગુપ્તા ની સુંદરતાની ચર્ચાઓ ચારેતરફ થાય છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેના શ્યામ રંગને કારણે તેને ઘણું સંભળાવવામાં આવતું હતું. એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હું કે, જ્યારે હું બોલીવૂડમાં આવી ત્યારે કેટલાક બોલીવૂડ સ્ટાર્સ જેમની સાથે મેં આજ સુધી કામ પણ કર્યું નથી તેમણે કહ્યું કે તે તારો મેકઅપ થોડો કા’ળો કર્યો છે, થોડો ગોરા મેકઅપ કર

ઇશા ગુપ્તાની વેબ સીરિઝ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઇશા ગુપ્તા ટીવી સીરિઝ નકાબનો ભાગ હતી. તેમાં મલ્લિકા શેરાવત પણ તેન સાથે જોવા મળી હતી. ઇશા આ સીરીઝમાં પોલીસકર્મીનો રોલ નિભાવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *