ભારતનું એવા રેલવે સ્ટેશન જ્યાં જવા માટે લોકો આજે પણ ડ@રે છે, કારણ જાણી ને તમારો પરસેવો નીકળી જશે..

અજબ-ગજબ

કેટલાક રેલવે સ્ટેશન ખુબ સુંદર હોય છે અને કેટલાક રેલવે સ્ટેશન હાઇટેક હોય છે પરંતુ આ રેલવે સ્ટેશન હો’ન્ટે’ડ છે. અહી જવુ લોકો માટે મજબૂરી છે પરંતુ થોડી વારમાં જ તમારા રુંવાડા ઉભા થઇ જાય તેવા સન્નાટાથી બીક લાગવા માંડે છે.

નૈની જંક્શન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સ્થિત નૈની જંક્શન રેલવે સ્ટેશનને ભૂ’તિ’યા રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. રેલવે સ્ટેશન નજીક જે’લ છે અને આ જે’લમાં દેશને આઝાદી અપાવવામાં સામેલ તેવા ક્રાન્તિકારીઓને રાખવામાં આવ્યા હતા અને તેમણે ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. જે’લમાં બંધ આ લોકો યાતનાઓના કારણે જ મૃ’ત્યુ’ પામ્યા હતા. કહેવામાં આવે છે કે આ રેલવે સ્ટેશન પર આ’ત્મા’ઓ ફરે છે.

મૂલુંડ રેલવે સ્ટેશન

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં સ્થિત મુલુંડ રેલવે સ્ટેશન દેશના ભૂ’તિ’યા રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે. આ રેલવે સ્ટેશન પર આવતા લોકો અને આસપાસના લોકોએ દાવો કર્યો છે કે અહી લોકોના ર’ડ’વાનો અને ચી’સો પાડવાના અવાજ સંભળાય છે.

ચિત્તુર રેલવે સ્ટેશન

દેશના સૌથી ડ’રા’મ’ણા સ્ટેશનમાં આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત ચિત્તુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. લોકોનું કહેવુ છે કે અહીં એક વાર CRPFનો જવાન હરી સિંહ ટ્રેનમાંથી ઉતર્યો હતો અને ટીટીઇએ મળીને તેને પી’ટ્યો’ જેથી તેની મો’ત થઇ ગઇ હતી. જે બાદ હરિ સિંહની આ’ત્મા ન્યાય માટે ત્યાં જ ભ’ટ’કતી રહી છે.

બેગુનકોદર રેલવે સ્ટેશન

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સ્થિત બેગુનકોદર રેલવે સ્ટેશનની એક કહાણી છે જેમાં કહેવામાં આવે છે કે અહીં આવનારા યાત્રીઓએ સફેદ સાડી પહેરેલી એક ભૂ’તને જોઇ હતી અને તે બાદ 42 વર્ષો સુધી તે સ્ટેશનને બંધ કરવામાં આવ્યુ હતુ. 2009માં એકવાર ફરી ખોલી દેવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *