આ મહિલાએ જણાવ્યું કે અત્યાર સુધી માં મી 14 ભૂત સાથે સમાગમ માણ્યું છે, વિશ્વાસ ન આવે તો તો જુવો તસવીરો..

અજબ-ગજબ

તમે ભૂત વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ભૂત સાથે સમાગમ માણતા સાંભળ્યું છે. આ વાર્તા સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ યુવતીએ પોતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ દાવો કર્યો હતો.

આજે અમે તમને એવી સેલિબ્રિટી સાથે મળાવીએ છીએ, જેને દાવો કર્યો છે કે, તે ભૂત સાથે સમાગમ કરી ચૂકી છે અને તે પણ એક નહી 14 વાર બ્રિટિશ  રહેનારા નતાશા બ્લાસિકે આ દાવો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર, તેને 14 વાર ભૂત સાથે સમાગમ કર્યું છે.

તેના જણાવ્યા અનુસાર, સવારે જ્યારે તેમના પતિ ઘરે નહતા ત્યારે મને એવું લાગ્યું કે, મને કોઈ ટચ કરી રહ્યું છે. જોકે તે સમયે ત્યાં મારી સિવાય બીજું કોઈ હાજર નહતું. જ્યારે હું સવારે ઉઠી ત્યારે મારા કપડાં ઊતરી ગયેલા હતા.

તેને જણાવ્યું કે, હું અનુભવી રહી હતી કે, મારા શરીરને કોઈ અડી રહ્યું છે. હું તેનું વજન મારા પર અનુભવી રહી હતી. પરંતુ હું મારી આજુબાજુ કોઈને જોઈ શકતી નહતી. તે સમયે મારા સાથે કોઈ સમાગમ કરી રહ્યું હતું તેવું હું ચોક્કસ પણે અનુભવી રહી હતી. પહેલા તો હું ખુબ જ મૂંઝવાઈ ગઈ પરંતુ પછી મે નક્કી કર્યુ કે, હું રિલેક્સ થઈ જાઉ.

મે આની મજા ઉઠાવી હતી, બ્લાસિકે કહ્યું કે, મે ખરેખર આની મજા લીધી હતી. આ બધુ થયા બાદ લગભગ ભૂત ત્યાથી ચાલ્યું ગયું હતું. તે પછી વારંવાર ફરીથી મારી સાથે આ બધુ થયું અને ભૂતે મારી સાથે સમાગમ કર્યું હતું. પહેલી વાર સમાગમ કર્યા બાદ એક મહિના પછી ભૂત ફરીથી આવ્યો અને બીજી વાર મને સમાગમનો અલગ જ અનુભવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *