શહેરના અતિધનાઢ્ય ગણાતા વિસ્તાર વાસણામાં જીજાજી અને સાળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. આ અંગેની પોલીસ ફ-રિ યાદ પણ દાખલ થઇ હતી. જીજાએ પોતાની જ સાળીને વોટ્સએપમાં બિભત્સ મેસેજ કરતા વિવાદ થયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
જેના પગલે પોલીસે બનેની વિ’રુ’દ્ધ ગુનો નોંધીને ધ’રપ-કડ કરીને તપાસ આદરી હતી. વાસણામાં રહેતી એક પરિણીત યુવતી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં તેની જ બહેને ફ-રિ યાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઇ હતી.
યુવતીએ પોતાના જ જીજાજી પર છે-ડતીના આ-ક્ષેપો કરતી અજી કરી હતી. યુવતીનો આ-ક્ષેપ હતો કે તેના જીજાજીએ તેને મેસેજ મોકલ્યા હતા. જે મુદ્દે જીજાજીના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે યુવતી કે જે અલગ અલગ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલી છે અને અલગ અલગ રાજકીય કાર્યક્રમોમાં પણ જોવા મળે છે અને પોતે સમાજસેવી હોવાનો દાવો કરે છે તેના જીજાજી તથા બહેન સાથે ઝ’પા ઝ’પી કરીને ધ-મકી આપી હતી.
યુવતીનો આ’ક્રો’શ હતો કે તેના જીજાજી સતત તેને મેસેજ કરીને પરેશાન કરી છે. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ નથી થઇ રહી. જેના કારણે પોલીસ સ્ટેશનમાં જ જ’પા જ’પી કરતા પોલીસે ફ-રિ યાદી યુવતી સામે જ ફ-રિ યાદ દાખલ કરીને તેની સામે મા-રા મા-રી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફ-રિ યાદ દાખલ કરી હતી.
જેના પગલે હવે જીજો અને સાળી બંન્નેની ધ’રપ-કડ થઇ ચુકી છે. હાલ બંન્ને જેલની હવા ખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ યુવતીના અનેક નેતાઓ સાથે ફોટા પણ જોવા મળે છે.