છોકરીઓ ને પણ દિવસ દરમિયાન આટલી વાર આવે છે સમાગમ કરવાના વિચાર અને ત્યાર બાદ…

અન્ય

નિષ્ણાતોએ શોધી કાઢયું હતું કે સરેરાશ માણસ દિવસમાં 34 વખત સમાગમ વિશે વિચારે છે. પછી સવાલ ઉભો થયો કે પુરુષોની તુલનામાં એક દિવસમાં સ્ત્રીઓ કેટલી વાર સમાગમ વિશે વિચારે છે લોકોની સામાન્ય વિચારસરણી મુજબ, એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ સમાગમ વિશે પુરુષો જેટલું જ વિચારે છે. પરંતુ તાજેતરના એક સર્વે મુજબ તે બહાર આવ્યું છે કે મહિલાઓ દિવસમાં સરેરાશ 18.6 વખત સમાગમ વિશે વિચારે છે.

આ રીતે, પ્રત્યેક 51 મી મિનિટમાં મહિલાઓના મગજમાં સમાગમ વિશે વિચારવામાં આવે છે. પુરુષ દિવસમાં સમાગમ વિશે જે વિચારે છે તેના કરતાં અડધો સમય વિચારે છે. આનું કારણ ટે’સ્ટો’સ્ટે’રોનનું સ્તર છે. સમાગમ ડ્રાઇવ ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર આધારિત છે. તે એક હોર્મોન છે જે પુરૂષોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે જ્યારે સ્ત્રીઓમાં તે પુરુષો કરતા દસ ગણું ઓછું હોય છે.સંશોધન મુજબ પ્રેમ સિવાય બીજી ઘણી બાબતો છે, જેનાથી મહિલાઓ સમાગમ વિશે વિચાર કરે છે. ન’શોની અવસ્થામાં મહિલાઓમાં સમાગમ અંગે ઉ’ત્તે’જના વધે છે.

સમાગમ પર આવેલી થ્યોરીના અનુસાર એક સ્ત્રી દિવસમાં દર સાત સેકન્ડમાં સમાગમ વિશે વિચારે છે પરંતુ નવી થ્યોરીએ તેના પણ સવાલ પેદા કરી દિધા છે ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે સમાગમ વિશે ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં એક નવી થ્યોરી નિકાળી છે. આ ટીમનું કહેવું છે કે જો એમ સ્વિકારી લેવામાં આવે કે એક પુરૂષ દર સાત સેકન્ડમાં સમાગમ વિશે વિચારે છે તો આ મુજબ તે એક દિવસમાં 7200 વખત સમાગમ વિશે વિચારે છે. જે ખૂબ જ વધુ છે.

સમાગમ પર આવેલી થ્યોરીના અનુસાર એક પુરૂષ દિવસમાં દર સાત સેકન્ડમાં સમાગમ વિશે વિચારે છે પરંતુ નવી થ્યોરીએ તેના પણ સવાલ પેદા કરી દિધા છે.ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે સમાગમ વિશે ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં એક નવી થ્યોરી નિકાળી છે. આ ટીમનું કહેવું છે કે જો એમ સ્વિકારી લેવામાં આવે કે એક પુરૂષ દર સાત સેકન્ડમાં સમાગમ વિશે વિચારે છે તો આ મુજબ તે એક દિવસમાં 7200 વખત સમાગમ વિશે વિચારે છે.

જે ખૂબ જ વધુ છે.આ ટીમે ક્લિકરની મદદથી કેટલા લોકો પર સર્વે કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આમાં કેટલી સચ્ચાઇ છે. તેમણે ક્લિકર 283 કોલેજ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને આપ્યા. તેમણે આ ક્લિકરમાં ત્રણ ઓપ્શન રાખ્યા સમાગમ, ભોજન અને ઉંઘ અને તેમને કહેવામાં આવ્યું કે તે આ ત્રણ વસ્તુઓ વિશે દિવસભર વિચારો તો તે ઓપ્શન પર ક્લિક કરો અને રેકોર્ડ કરો. એટલે તેના હેઠળ પુરૂષ કે મહિલા વિદ્યાર્થી, જ્યારે પણ તે સમાગમ કે અન્ય શારિરીક જરૂરિયાત વિશે વિચારે તો ઘંટ વગાડીને સંકેત આપે.

આ પ્રમાણે ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે શોધી કાઢ્યું કે શારીરિક જરૂરિયાતમાં તો મહિલા અને પુરૂષ લગભગ સમાન જ છે જો કે પુરૂષ મહિલાઓની તુલનામાં સમાગમ વિશે વધુ વિચારે છે.જો એક પુરૂષ દિવસમાં 19 વખત સમાગમ પોતાના મગજમાં લાવે છે તો મહિલા ફક્ત 10 વખત જ આ અંગે વિચારે છેસૌથી વધુ રસપ્રદ વાત એ છે રહી કે આ સર્વેમાં ઘણા પ્રકારના વિચાર સામે આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *