બોલિવુડની આ અભિનેત્રીએ વેપારીને કહ્યું, જેમ પૈસા ઉડાડશો તેમ તેમ હું કપડા ઉતારીશ અને પછી…

અન્ય

શહેરની ઇમ્પીરિયલ હોટલના રૂમમાં યુવતીના કપડાં વગર ડાન્સવાળો વીડિયો VIRAL થતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના 36 કલાક બાદ પોલીસ રૂમમાં કોણ હતા તે પણ શોધી શકી નથી.આ ઉપરાંત વીડિયો કોણે ઉતાર્યો અને શુક્રવારે રાતનો છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી હોવાનું જ રટણ કરી રહી છે.

DCP મનોહરસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે, ઘટનાના દિવસે દિલ્હીનું કપલ તે રૂમમાં રોકાયું હતું કે નહી તે તપાસનો વિષય છે. આ ઉપરાંત હોટલમાં કપડાં વગર ડાન્સ થઇ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. હાલ પોલીસ આ અંગે જ તપાસ ચલાવી રહી છે.

હાલ તો SOCIAL MEDIA માં વાયરલ થઇ રહેલો વીડિયો ઓથેન્ટીક છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. જો કે હાલ તો આ વીડિયો ઓથેન્ટિક નથી. જેના કારણે અમે હોટલમાં આખા અઠવાડીયાના ડેટા એકત્ર કરી રહ્યા છીએ. 23,24 અને 25 સપ્ટેમ્બરના રોજનો આ વીડિયો હોઇ શકે છે.

જો કે હજી સુધી આ વીડિયોનો સોર્સ અમને મળ્યો નથી. હાલ આ વીડિયો ફોરેન્સીકમાં મોકલ્યો છે. તેના રિપોર્ટ આવ્યા બાદ આ વીડિયો ક્યારે બન્યો તેની માહિતી મળી શકે છે. અત્રે નોંધનીય છે કે, મોરબી અને રાજકોટના કેટલાક વેપારીઓએ મુંબઇથી એક મોડલ બોલાવી હોવાની વાત છે.

જેમાં વેપારીઓ દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમ જેમ પૈસા ઉડતા રહ્યા તેમ તેમ મોડલ એક પછી એક પોતાના કપડાં ઉતારતી રહી. જ્યારે તમામ કપડાં ઉતરી ગયા ત્યાર બાદ મોડલે કપડાં વગર જ નાચ કર્યો હતો.

જે હોટલમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં બહારથી કોઇએ આનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હાલ આ વીડિયો પાણીની જેમ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો હોટલથી માંડીને પોલીસ સુધી તમામના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *