ટાઇટ જીન્સ પહેરવા પાછળ છે આ કારણ જાણીને તમે પણ ટાઇટ જીન્સ પહેરવાનું બંધ કરી દેશો..

અન્ય

છેલ્લા ઘણા સમયથી ફેશન વર્લ્ડમાં ટાઇટ જીન્સ પહેરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોટાભાગની છોકરીઓ ટાઇટ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. પણ શું તમને ખબર છે ટાઇટ જીન્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે?

લાંબા સમય સુધી ટાઇટ જીન્સ પહેરવાથી વેરિકોઝ વેન (Varicose Veins)ની ફરિયાદ વધી રહી છે. આ નસો જાંઘના પાછળના ભાગમાં આવેલી હોય છે. લાંબી, ઉપસેલી અને ટ્વિસ્ટેડ વેરિકોઝ વેનમાં યોગ્ય રીતે લોહી પરિભ્રમણ ન થવાથી તે ફાટવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, ઘણીવાર તે લોહીને ખોટી દિશામાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ એક એવી સમસ્યા છે, જેની સારવાર શક્ય નથી.

ટાઇટ જીન્સ પહેરવાના શોખીન લોકોને હૃદય સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. કારણ કે, આ લોહીનું પરિભ્રમણ રોકી દે છે. તેથી, શરીરમાં પગના ભાગમાં લોહીની ગાંઠ બનવાનું પણ શરૂ થઈ જાય છે.

હવે એવામાં છોકરાઓના મગજમાં તે સવાલ જરૂર થતો હશે કે છોકરીઓના જીન્સમાં ચેઇન રાખવાની એવી શું જરૂરિયાત આવી પડી. તો ચાલો તમારી આ મુંઝવણ પણ દુર કરી દઈએ.આ કારણે હોય છે છોકરીઓની જીન્સમાં ચેઇન : જાણકારી માટે જણાવી દઈએ કે છોકરીઓની જીન્સમાં સામેની તરફ ચેઇન હોવાનું એક ખાસ કારણ હોય છે. મિત્રો જે પણ જીન્સ ઓરીજીનલ ડેનીમ માંથી બને છે, તે ઘણું ઓછુ લચીલું હોય છે. અને તમે બધા તો તે જાણો જ છો કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની કમર વધારે ફેલાય છે.

એવામાં જયારે પણ તે આ જીન્સને પહેરે છે તો સામે ચેઇન હોવાના કારણે તે તેને સરળતાથી કમર પર ચડાવી શકે છે.જો જીન્સમાં ચેઇન નહી હોય તો છોકરીઓને તેને પહેરવામાં ઘણી તકલીફ પડશે અને સમય પણ વધુ લાગશે. એટલા માટે છોકરીઓના જીન્સમાં પણ ચેઇન હોય છે. તો મિત્રો હવે તમે સારી રીતે જાણી ગયા છો કે છોકરીઓની જીન્સમાં ચેઇન કેમ હોય છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને બીજા સાથે પણ શેયર જરૂર કરો.

છોકરા અને છોકરીઓ વચ્ચે માત્ર શારીરિક તફાવત જ નથી, પરંતુ બીજી ઘણી વસ્તુઓમાં પણ બંને એકબીજાથી એકદમ અલગ છે. બંનેની જીવનશૈલી વચ્ચે પણ ઘણો તફાવત છે. તમે છોકરીઓને શર્ટ પહેરેલી જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય છોકરા અને છોકરી શર્ટ વચ્ચેનો તફાવત જોયો છે. ખરેખર, ગર્લ્સના શર્ટમાં ખિસ્સા હોતા નથી, જેના પર તમે ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *