આપડા સમાજ માં અવાર નવાર નવા કિસ્સા પ્રકાશ માં આવે છે તે સાંભળી ને આપણે નવાઈ પામી જઈએ છીએ પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિષે જાણવા જઈ રહ્યા છીએ જે સાંભળી તમે પણ નવાઈ પામી જશો દિલ્લી થી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સસરા એ પોતાની પુત્ર વધુ સાથે આર્ય સમાજ માં લગ્ન કર્યા છે.
મળતી માહિતી મુજબ, અલવરના રૈનીમાં 52 વર્ષીય સસરાએ પોતાની 29 વર્ષની પુત્રવધૂને દિલ આપ્યું અને બંનેએ પોતાની મરજીથી લગ્ન પણ કર્યા છે. સસરાનું નામ પ્રભાતી લાલ અને પુત્રવધૂનું નામ લાલી દેવી છે. બંનેએ દિલ્હીમાં આર્ય સમાજનાં મંદિરમાં લગ્ન કર્યાં.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહિલાએ તેના પતિ વિરુદ્ધ અલવર પોલીસ સ્ટેશનમાં હુ-મલો અને દ-હેજ નો કેસ પણ નોંધાવ્યો છે, જે મુજબ તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. જોકે, આ મામલો હજુ જિલ્લા અદાલતમાં પેન્ડિંગ છે.
પુત્રવધૂના પ્રેમમાં સસરાએ પત્નીને છૂ-ટાછે-ડા આપી દીધા
સસરા અને પુત્રવધૂ બંને દિલ્હીના દ્વારકા સેક્ટર 3 માં ભાડાના મકાનમાં રહે છે. પુત્રવધૂના પ્રેમમાં પડ્યા બાદ સાસરે પણ પત્ની પાસેથી છૂ-ટાછે-ડા લીધા છે. તે જ સમયે, મહિલા બે બાળકોની માતા છે અને આ બાળકો બંને સાથે દિલ્હીમાં રહે છે.