અમદાવાદ : ત્રણ બાળકો ની માતા ને થયો 17 વર્ષ ના યુવક સાથે પ્રેમ, શહેર થી દૂર જઈ માણ્યું શ-રીર સુખ..

અન્ય

મણીનગર માં એક એવી ઘટના સામે આવી જે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. 24 વર્ષની ત્રણ બાળકોની માતા સ-ગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, ગણતરીના દિવસોમાં પ્રેમી યુગલને પ-કડી લેતા અનેક ખુલાસા થયા છે. પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે બંનેની પ્રેમ કહાની કોઈ ફિલ્મની વાર્તાથી જરાય ઓછી નથી.

મણીનગર પોલીસ સ્ટેશનમાં એક સ-ગીરનું અ-પહ-રણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે સોનલ પાન પાટીલ નામની 24 વર્ષીય યુવતીની ધ-રપ-કડ કરી છે. સોનલ ખોખરા વિસ્તારમાં પતિ સાથે રહે છે, અને ત્રણ સંતાનોની માતા છે. હાલ તેની અ-પહ-રણના ગુ-નામાં પોલીસે ધ-રપ-કડ કરી છે.

સોનલ થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણીનગર વિસ્તારમાં આવી હતી. અહીં તેણી થોડા સમય પહેલા તે જે સ-ગીરના પ્રેમમાં પડી હતી તેને મળી હતી. બાદમાં સોનલ સ-ગીરને લઈને ભાગી ગઈ હતી. સ-ગીર ગુ-મ થતા મણીનગર પોલીસ સ્ટેશનમાં અ-પહ-રણનો ગુ-નો નોંધાયો હતો. બીજી તરફ ખોખરામાં પણ આ મહિલા ગુ-મ થઈ હોવાની ફરિયાદ થઈ હતી.

તપાસમાં પોલીસે બાતમી આધારે સંતરામપુરથી આ બંનેની ભાળ મેળવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે, બંને અમદાવાદથી નીકળી એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા હતા. 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈને મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું હતું.

બંને એક જ કિટલી પર દિવસમાં બેથી ત્રણવાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા પોલીસને બંનેની ભાળ મળી હતી. બંને ત્યાં કોઈ ઘરે કામ કરતા હતા. 13 દિવસ સંતરામપુરમાં રોકાતા મહિલા અને સ-ગીર પ્રેમી સાથે શ-રીર સુખ માણ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નાની ઉંમરે લગ્ન કરી મહિલા પસ્તાઈ હતી. બાદમાં અન્ય સ-ગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું છે. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુ-નાની હવે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *