આપણે ઘણી વાર એટલા ઉતાવળ માં હોઈએ કે જરૂરી સમાન ઘરેજ ભૂલી જઈએ છીએ પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું કે કોઈ માણસ એટલો ઉતાવળ માં હોય કે પોતાના કપડાં પહેરવાનું ભૂલી જાય આજે અહિયાં કઈક એવું જ બન્યું છે આ વિડિયો જોયા બાદ તમારી આંખો ને વિશ્વાસ નહીં થાય કે કોઈ વ્યક્તિ પોતાના કપડાં પહેરવાનું કેમ ભૂલી જાય આ વિડિયો જોઈ ને તમે પણ ચોંકી જશો
અમેરિકાના મિયામી એરપોર્ટ પર હાજર લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે એક મહિલા ફક્ત બિ-કિનીમાં ત્યાં પહોંચી ગઈ. ખભા પર બેગ લટકાવી ગ્રીન કલરની બિ-કિનીમાં મહિલા ફક્ત ફરવા માટે નહીં પરંતુ ફ્લાઈટ પકડવા માટે આવી હતી. સોશિયલ મીડિયા પર યુઝર મજાકિયા અંદાજમાં આ વાતને લઈને મહિલાની તારીફ કરી રહ્યા છે કે કમસે કમ તેણે માસ્ક તો પહેર્યું છે. જોકે એ જાણકારી નથી મળી કે મહિલા કોણ હતી અને તે ક્યાં જઈ રહી હતી.
એર રિપોર્ટ અનુસાર જ્યારે મહિલા ગ્રીન ટૂ-પીસ સ્વિમસૂટમાં મિયામી એરપોર્ટ પહોંચી તો લોકોની નજરો તેના પર જ હતી. જોકે તે એવી રીતે રીએક્ટ કરી રહી હતી જાણે તેને કંઈ અજીબ ન લાગી રહ્યું હોય. ખભા પર બેગ લટકાવીને મહિલા ખૂબ જ આરામથી એરપોર્ટ પર ફરી રહી હતી. તે સમયે એરપોર્ટ પર હાજર એક આરોપીએ તેનો વીડિયો બનાવી લીધો જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં