લગ્ન કરી પતિ જેને ઘરે લાવ્યો, સુહાગરાત ના દિવસે જયારે ઘૂંઘટ ઉઠાવ્યો તો પતિ નો પરસેવો છૂટી ગયો..

અન્ય

એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી જેમાં દરેકના હોશ ઉડી ગયા. ઇન્ડોનેશિયામાં બનેલી ઘટના જ્યાં પતિએ ધામધૂમથી લગ્ન કર્યાં, પરંતુ બાદમાં પતિને ખબર પડી કે તેની કન્યા સ્ત્રી નહીં પણ પુરુષ છે. જે બાદ પતિએ આ-રોપ લગાવ્યો કે તેની કન્યાએ તેની સાથે છે-તરપિં-ડી કરી અને લગ્ન પહેલા તેની વાસ્તવિકતા છુપાવી દીધી.

ઇન્ડોનેશિયાના વેસ્ટ નુસા ટેંગગારામાં રહેતા મિત અને મુહ બંને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. બંનેએ 2 જૂને સંપૂર્ણ રિવાજ સાથે લગ્ન કર્યા. પરંતુ હવે બંને એકબીજાથી છૂ-ટા છે-ડા માંગે છે.

પતિનો આ-રોપ છે કે તેની કન્યા પુરુષ છે અને તેને તેનાથી છુપાવી છે. તે જ સમયે, પત્ની કહે છે કે તેનો પતિ લગ્નથી આ જાણતો હતો કારણ કે બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા.

હાલ પોલીસે બંનેના નિવેદનો એક પછી એક સાંભળ્યા છે. પતિએ આ-રોપ લગાવ્યો કે હનીમૂનની રાત્રે તેની પત્નીએ તેને શા-રીરિ-ક સં-બંધ બાંધવા દીધો નહીં. પત્નીનું કહેવું છે કે લગ્ન પહેલા તેઓએ એક વખત શા-રીરિ-ક સં-બંધ બાંધ્યો હતો.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *