કપડા કાઢી રાખ્યા હતા, ધોબીની રાહ જોતી હતી ધોબી આવ્યો અને ઘરે જ કપડા ધબધબાવીને જતો રહ્યો

Uncategorized

હૈલો દોસ્તો હું એક એવી ગૃહિણી છું જેનું જીવન સવારે 6 વાગ્યે શરૂ થાય અને રાત્રે 10 વાગ્યે પુરું થાય દિવસભર કામ કામ અને કામ ઘરના બધા સભ્યોની જરૂરીયાતોને પુરી કરતા કરતા મારી ઘણી ઇચ્છાઓ અધૂરી રહી..પણ મારા જીવનમાં આવેલો એક એવો વણાંક જે વણાંકે મારી જિંદગીને રંગોથી ભરી દીધી. આ વણાંકની વાત આપને જાણીને પણ મજા પડશે તો ચાલો શરું કરુ મારા મનની વાત આપની માટે આપણા સૌની વાતમાં…

નમસ્તે મિત્રો મારું નામ સરલા છે પણ મારું જીવન એટલું સરળ ન હતું કેમકે ઘરના પાંચ સભ્યો તમામનું ઘરકામ એ પણ મારે એકલી એ જ કરવાનું હોવાથી મારી જવાબદારી વધી જતી હતી…

સવારના 9 વાગ્યા સુધીમાં બધાને પોતપોતાના કામે મોકલી દેવાના હોવાથી તેમના નાસ્તા પાણી સહિતની જવાબદારી પૂરી કરવા માટે મારે વહેલી સવારે 6 વાગ્યે ઉઠી જવું પડતું હતું અને સવારે વહેલું ઉઠવાનું હોવાથી રાત્રીની જે મજા હોય છે તે તો મેં ક્યારેય સરખી રીતે માણી જ ન હતી..

સવારમાં વહેલું ઉઠીને બધુ ઘરકામ કરતી હોવાના કારણે કપડા ધોવાનું મેં બહાર જ રાખ્યું હતું એટલે અમારે ત્યાં એક ધોબી આવતો તે બધા કપડાને ધોઇ અને તે ઇસ્ત્રી કરીને પાછા આપી જતો.

બધા 9 વાગ્યે ઘરેથી જાય એટલે દસેક વાગ્યે ધોબી આવીને મેલા કપડા લઇને ધોયેલા કપડા પાછા આપી જતો આ મારી રૂટીન લાઇફ હતી…સવારના 10 વાગ્યે જ મારા ચહેરા પરનો થાક સ્પષ્ટ જણાઇ આવતો.

અમારા ધોબીનું નામ રમણ હતું..રમણ મને રોજ જોતો તે મારા ચહેરાનો થાક તો જોતો જ પણ મારી અધૂરી ઇચ્છાઓને પણ મારા ચહેરા પરથી જાણે તે ઓળખી જતો પણ તે મને કશું કહેવામાં ખચકાતો
એક દિવસ રમણે મને પૂછી જ લીધું કે ભાભી કેમ થાકેલા થાકેલા લાગો છો મેં કહ્યું રમણભાઇ થાકી જ જવાયને જુઓને કેટલું કામ હોય છે આ તો સારું છે કપડા તો તમે ધોઇ નાખો છો એટલે એટલી તો વળી શાંતિ છે..

રમણ બોલ્યો ભાભી મને એવું કેમ લાગે છે કે તમે ખુશ નથી..આ વાત સાંભળીને મારી મુરજાયેલી આંખો એકદમ પહોળી થઇ અને મેં રમણની સામે જોયું…રમણની આંખોમાં મારા પ્રત્યેની લાગણી અને પ્રેમ બંને એકસાથે મને છલકાતા દેખાયા..

મેં ધીરેથી કહ્યું કંઇ નહી બધી ઇચ્છાઓ પૂરી થાય એવું થોડું જરૂરી છે અમુક વાતો અધૂરી જ રહે છે રમણ સમજી ગયો હતો એટલે તેણે વાત આગળ વધારીને કહ્યું કે ભાભી મને કહો તો ખરા શું કામ છે તમારું કામ કરીને તમને મદદ કરીશ.

રમણભાઇ તમે કપડા ધોઇ આપો છો એટલી તો મદદ છે જ તમારી તમે આવો ત્યાં હું રોજ કપડા કાઢીને તૈયાર જ રાખું છું એટલે તમારો સમય પણ ન બગડે..

રમણ મશ્કરીમાં બોલ્યો ભાભી આ શું બોલ્યા…ભાભી હસ્યા અને બોલ્યા તમે પણ ખરેખર મજાકીયા છો…રમણ હળવેકથી બોલ્યો ભાભી બીજુ કંઇ કામ હોય તો કહેજો કરી આપીશ. મારી અધૂરી લાગણીને હું ન રોકી શકી અને કહ્યું કે એક કામ કરતા હોય તો કપડા પણ અહીં ઘરે આવીને જ ધોઇ નાખતા હોય તો મારે સારું રહે
રમણ બોલ્યો તમે કહો તેમ બોલો ક્યારે આવું એટલે મેં ઘડીયાળમાં જોયું કે બધા 9.30 સુધીમાં નીકળી જાય છે એટલે મેં રમણને 10 વાગ્યાનો ટાઇમ આપી દીધો..

પછી તો રોજ રમણ 10 વાગ્યે સવારે આવે હું કપડા કાઢીને તૈયાર રાખું..પણ રમણ ઘરે જ કપડા ધબધબાવી નાખે…રમણની કપડાને ધોવાની રીત મને બહુ મજા કરાવતી..ત્યારપછી તો રમણ એવા એવા કામણો કરવા લાગ્યો કે મારી અધૂરી ઇચ્છાઓ પૂરી થવા લાગી મારો દિવસ તો સવારે 6 વાગ્યે ઉગતો પણ મારા રોમરોમમાં સવારે 10 વાગ્યા પછી સંચાર થતો જ્યારે રમણના કામણ થતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *