હું પરણિત છું, 5 વર્ષથી મારા પતિ ને શરીર સુખ નું મન જ નથી થતું, પરંતુ હવે મારા થી નથી રેવાતું તો હું…

અન્ય

સવાલ- હું મારા એક અંગત મિત્રની બહેન સાથે છેલ્લા 2 વર્ષથી સંબંધમાં છું, અમે કેટલીય વાર મારા ઘરે કે એના ઘરે સમાગમ માણી ચુક્યા છે.પણ એ મારા જોડ લગ્ન કરવાની જીદ કરે છે અને હું કેમનો વાત કરું મારા ફ્રેન્ડના ઘરે. ? મને સલાહ આપો.

જવાબ- સૌપ્રથમ તો તમેં એના ભાઈના સારા મિત્ર છો. અને કેટલાંય વર્ષોથી એના ભાઈને ઓળખો છો તો સાથે એના પરીવારને પણ ઓળખતા હશો.અને કદાચ એના ઘરે તમારી છાપ સારી હશે તો આ વાત જલ્દી માની પણ જશે.

સવાલ- હું 32 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે અમે પ્રેમલગ્ન કર્યા છે, અમારા મેરેજને પણ 3 વર્ષ પૂર્ણ થયા, અમને અમારા ઘરે કે મારી વાઈફના ઘરે કોઈ બોલાવતું નથી, પણ હમણાં મને મારા એક પડોશી દવારા જાણવા મળ્યું કે હું ઓફીસ હોઈ ત્યારે મારા ઘરે એક યુવક રોજ આવે છે. આ બાબતે હું મારી વાઇફને કયી રીતે પૂછું ?

જવાબ- આટલો લાંબો જે રીતે સવાલ મને કર્યો એ રીતે જ તમે તમારા પત્નીને પણ પૂછી જ શકો છો..આભાર દોસ્ત

પ્રશ્ન : 22 વર્ષની મધ્યમ વર્ગના પરિવારની યુવતી છું. હું એક એકાઉન્ટ ફર્મમાં કામ કરું છું. મારી નોકરીને હજી પાંચ મહિના જ થયા છે પણ મારા અપરિણીત બોસ મને બહુ વધારે મહત્ત્વ આપે છે. જરૂર ન હોય ત્યારે પણ મારો મત માગે છે. તેઓ મને ઘણીવાર ઘરે ડ્રોપ કરવામાં આવે છે.

મને તેમની આ લાગણી ગમે છે પણ મને તેમના ઇરાદાઓ વિશે થોડી શંકા છે. તેઓ ઘણીવાર કારણ વગર મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અને અજાણતામાં ખભે કે કમર પર હાથ મૂકાઇ ગયો હોય એવો ડોળ કરે છે. શું તેઓ મને ખરેખર પ્રેમ કરતા હશે કે પછી તેમના ઇરાદાઓમાં કોઇ ગરબડ હશે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમને તમારા બોસ જે મહત્ત્વ આપે છે એનાથી તમને સમસ્યા નથી પણ આ લાગણી તમને ગમે છે. આ વાત જ દર્શાવે છે કે તમારા મનમાં તમારા બોસ માટે કૂણી લાગણી છે. જોકે મજબૂત રિલેશનશીપ માટે બંનેને એકબીજા માટે પ્રેમ હોય એ જરૂરી છે. આ સંબંધ વિશે સપનામાં મહેલ ચણતાં પહેલાં તમારા બોસની લાગણી વિશે સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે.

હકીકત એ છે કે પ્રેમની લાગણી હોય તો એમાં પહેલાં પરસ્પરને સમજવાની વાત હોય, ડાયરેક્ટ સ્પર્શ અને એ પણ અણછાજતો ટચ તો ન જ હોય. બોસનું તમને થોડુંક વધુ અટેન્શન મળતું હોય ત્યારે ગમતું હોય એ સ્વાભાવિક છે, પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરતી વખતે સતર્ક રહેવું જરૂરી છે. આવા સ્પર્શ એક પ્રકારની વોર્નિંગ સાઇન હોય છે.

વળી, તમે માત્ર પાંચ મહિનાથી બોસના સંપર્કમાં છો એટલે થોડું સચેત રહેવું જરૂરી છે. તે વ્યક્તિ તમને સ્પર્શ કરવાની કોશિશ કરે ત્યારે તમારો અણગમો ચહેરા પર જાહેર કરો. જો તમારા અણગમા પછી પણ તે નજીક આવે અને અડપલાં કરવાનું ન છોડે તો તેના ઇરાદાઓ બાબતે તમારે સાવધ થવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *