મહિલાઓ એ કર્યો મોટો ખુલાસો સમાગમ વિષે સૌથી વધારે કોણ વિચારે છે સ્ત્રીઓકે પુરુષો, શું તમે જાણો છો?

અન્ય

સમાગમ એ દરેક માટે એક સામાન્ય જરૂરિયાત છે. જેમાં મારી પાસે ઘણાં કેસો આવે છે જેમાં મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પાર્ટનર કે પતિ તેમના શારીરિક સંતોષને પુરો નથી કરી શકતા.કોઈના માટે હકારાત્મકતા વિચારસરણી.આદર્શ રીતે જોવા જઈએ તો, ગ્રેટ સમાગમ એટલે જેમાં તમે સે*ક્સનો પુરો આનંદ માણી શકો અને જેમાં સંભોગની વ્યાખ્યા પરિપૂર્ણ થતી હોય. જે તમારા આત્માને સંતોષ આપનારું બને છે.

Advertisement

એક હાઉસવાઈફ પોતાના વિચારો વર્ણવતા જણાવે છે કે, મારા પતિ નોકરીએથી થાકેલા-પાકેલા ઘરે આવે છે પછી અમે સમાગમ એન્જોય કરીએ છીએ જેનાથી અમને અદભૂત એનર્જી પ્રાપ્ત થાય છે. હું મારા પતિને સંપુર્ણ સંતોષ મળી રહે તેવા પ્રયત્નો કરું છું. જેનાથી સંપુર્ણ સંતોષ પણ પ્રાપ્ત થાય છે.તે તેને પુરુષની નજીક લઈ જાય છે.સમાગમ ઓક્સિટોનિક હોર્મોન્સ છૂટા પડતાં હોય છે જેને પ્રેમના હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રિલેશનશીપ એક્સપર્ટ વંદના મિત્રા કહે છે કે, કપલ્સ સમાગમને હળવાશથી ન લે તેનું હું ખાસ ધ્યાન રાખું છું. સંબંધોને સ્થિર રાખવામાં સમાગમ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જે સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવનાર સાબિત થાય છે. તો કોઈ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે, પાર્ટનર સાથે વધુ સમાગમ કરવાથી બેવફાઈના બીજ રોપાય છે.વ્યર્થ લાગણીઓને ઉછેરશો નહીં.સમાગમ એ માત્ર શારીરિક ઉત્તેજના પેદા કરનાર બાબત નથી પરંતુ તે સુખ અને આરામ આપનારી બાબત છે.

કૉલ સેન્ટરના એક્ઝિક્યુટીવ નીતુ શર્મા પોતાનો અનુભવ શેર કરીને જણાવે છે કે, જ્યારે ઓફિસમાં મારો દિવસ સારો ન રહ્યો હતો તે દિવસે સમાગમ મને ખુબ શાંતિ પ્રદાન કરે છે. આમ થવા પાછળનું કારણ જણાવતા સાયકોલોજીસ્ટ રીના કોર કહે છે કે, સમાગમ દરમિયાન ખૂબ ઊંડા શ્વાસોસ્વાસ, સ્પર્શ અને હોર્મોન્સ છૂટા પડવાની પ્રક્રિયા થતી હોય છે જે શરીરને શાંત અને સ્વસ્થ્ય બનાવે છે.કસરતનો ઉત્તમ પ્રકાર.ત્રીસ મિનિટના સમાગમ દરમિયાન ૮૫થી કેલરી વપરાય છે.

ફિટનેસ કન્સલ્ટ સ્તુતિ બત્રા કહે છે કે, સમાગમ એક્સર્સાઈઝનો બેસ્ટ ઓપ્શન છે અને જો દિવસમાં બે વખત સમાગમ કરવામાં આવે તો તેનાથી વજન ઘટાડવામાં વધુ મદદરૂપ થઈ શકે છે.ઉત્સાહને જગાવો.કૉલ સેન્ટરમાં કામ કરતી રીચા શર્મા જણાવે છે કે, ક્યારેક તે વિચારે છે કે અવળા પાટે તો નથી જઈ રહીને, કારણ કે હું હમેશા મારા બોયફ્રેન્ડ વિશે વિચારતી રહું છું અને અમે શું કર્યું હતું તેના વિચારો આવ્યા કરે છે. એ મને ગાંડી ગણતો હશે તે વિચારે છે કે હું ગાંડી છું પણ ખરેખર આવું મારી સાથે થાય છે. સાયકોલોજીસ્ટ જણાવે છે કે, સમાગમ પ્રત્યે આ પ્રકારની વિચારસરણી સામાન્ય બાબત છે.

આ ઉપરાંત સુહાગરાત ના એક દિવસ પહેલાં દરેક સ્ત્રીઓ ના મનમાં શુ વિચાર ચાલતાં હોય છે.દરેક સ્ત્રી સુહાગરાત પેહલાં સમાગમ ને લઈને કેવી વાતો પોતાના મનમાં ફેરવતાં હોય છે. આજે આબધી વાતો જાણી તમે ચોંકી જશો તો આવો જાણીએ તેના વિશે વિગતે.પુરુષ અને મહિલાઓ વચ્ચેનો સંબંધ ખૂબજ સુંદર હોય છે. પુરુષના જીવનમાં જ્યાં સુધી મહિલાનું આગમન થાય ત્યાં સુધી. તેમનું જીવન અધુર રહે છે.તેવી જ રીતે મહિલાના જીવનમાં પુરુષનું આગમાન થાય ત્યાં સુધી મહિલા અધૂરી છે. બંને એક બીજા વગર અધૂરા છે.તો પછી આવો જાણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચેના સબંધ વિશે.

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવનની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સે*કસ, ફોરપ્લે, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સે*ક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે તે સમાગમ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી.

પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે. તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સમાગમ કરી શકતાં નથી.તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે.મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતોનું નેશન વધારે હોય છે.દરેક સ્ત્રીઓ ના મનમાં સુહાગરાત ને લઈને ઘણી બધી વાર્તાઓ ચાલતી હોય છે પરંતુ તેઓ ખાસ અમુક અમુક વસ્તુઓ નોટિસ કરી રાખે છે.

અનેક મહિલાઓ એવી હોય છે કે જેને સમાગમ દરમિયાન પુરૂષ પાર્ટનર પર હાવી થવું સારુ લાગે છે. તો અનેક મહિલાઓની ફેન્ટસી હોય છે કે બીજાના વશમાં રહેવું.જોકે સમાગમ એક એવી એક્ટ છે કે જે અંગે વિચારવાથી મગજમાં વધારે પડતી કલ્પનાઓ ઉભરવા લાગે છે. પરંતુ ઘણી મહિલાઓ બેડરૂમની બહાર સે*ક્સ કરવાની ક્લ્પના પણ કરતી રહે છે. તે પછી પબ્લિક પ્લેસનું વોશરૂમ હોય કે પછી કિચન કાઉન્ટર હોય.મહિલાઓ તેમના ફેવરિટ હોલીવુડ સ્ટારની સાથે સે*ક્સની કલ્પના કરનારી મહિલાઓ પણ વધારે પ્રમાણમાં હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *