પ્રથમ વાર સમાગમ કર્યા બાદ મહિલાઓ વિચારે છે કઈક આવું, જાણી લ્યો અત્યારે..

અન્ય

પહેલીવાર સમાગમ કરવાનો અનુભવ એકદમ યૂનિક અને અલગ હોય છે. આ દરેક વ્યક્તિ માટે અલગ અલગ પ્રકારના અનુભવ હોય છે. કોઇના માટે ઑકવર્ડ એટલે કે બિલકુલ અજીબ તો કોઇના માટે એકદમ જબરદસ્ત હોય છે. પરંતુ એક પ્રશ્નનો લાંબા સમયથી મોટાભાગના લોકોના મનમાં છે કે શું મહિલાઓ અને પુરુષો માટે ફર્સ્ટ ટાઇમ સમાગમનો અનુભવ એક જેવો હોય છે?

‘મહિલાઓ માટે આ અનુભવ તકલીફ આપનારો હોય છે?’: આ પ્રશ્નનો જવાબ શોધવા માટે દુનિયભરમાં અનેક સ્ટડીઝ થઇ છે. આ સવાલને લઇને અનેક પ્રકારના કન્ફ્યૂઝન અને મિથક પણ રહ્યા છે. આ બાધામાંથી એક કોમન વિચાર મોટાભાગના લોકોના મનમાં આવે છે. કે મહિલાઓ માટે ફર્સ્ટ ટાઇમ સમાગમ હંમેશા તકલીફ આપનાર અને દર્દથી ભરેલો હોય છે.

આ સાથે મહિલા જે પુરુષ સાથે પહેલીવાર સમાગમ કરે છે એની જ સાથે જીવનભરનો સાથ અને અટેચમેન્ટ સ્થાપિત કરી લે છે. આ સાથે લગ્ન પહેલા પોતાની વર્જિનિટી ગુમાવનાર મહિલાઓને સમાજમાં પણ ધ્રૂણાની નજરે જોવામાં આવે છે. બધા વિચારો અને ભાવનાઓ મહિલાઓ પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દેખાડે છે.

મહિલાઓને પોતાના પ્રતિ આકર્ષણ કમ થઇ જાય છેઃ બીજી તરફ પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ફર્સ્ટ ટાઇમ સમાગમ એક્સપીરિયન્સ પછી મહિલાઓ અને પુરુષોની ફિલિંગ્સ એકદમ અલગ હોય છે.

પહેલીવાર સમાગમ કર્યા પછી પુરુષ વધારે કોન્ફિડેન્ટ અને સંતુષ્ટ ફીલ કરે છે તો મહિલાઓની ફીલિંગ્સ આનાથી ઉલટી હોય છે. 434 કૉલેજ (college)ના સ્ટૂડટ્સના આ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વાત સામે આવી પોતાની પહેલી સેક્શુઅલ એક્સપ્રીરિયન્સ પછી મહિલાઓ પોતાને ઓછી આકર્ષક મહેસૂસ કરવા લાગે છે. બીજી તરફ ફર્સ્ટ ટાઇમ સમાગમ બાદ પુરુષો વધારે સમાગમી ફીલ કરવા લાગે છે.

પુરુષોને કંઇ ખોવાનો અહેસાસ નથી હોતોઃ આ રિપોર્ટ અનેક મામલાઓમાં આ વાતને ઉજાગર કરે છે કે આપણો સમાજ સમાગમ અને વર્જિનિટી માટે મહિલાઓ અને પુરુષો કઇ નજરે જોવે છે. પેન્સિલ્વેનિયા યૂનિવર્સિટીના અસોસિએટ પ્રોફેસર ઇવા લેફ્ટોવિટ્ઝ કહે છે કે, સરેરાશ યુવતીઓ ફર્સ્ટ ટાઇમ સમાગમ પછી પોતાના વિશે વધારે ખરાબ ફીલ કરવા લાગે છે. પરંતુ પુરુષોને ફર્સ્ટ ટાઇમ સમાગમ કર્યા પછી પોતાનો કોઇ ભાગ ગુમાવ્યો હોવાનો અહેસાસ થતો નથી. આ સાથે પુરુષોને પોતાની સમાગમ પાર્ટનર પ્રત્યે પ્રેમ મહેસૂસ થાય એ પણ જરૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *