રોજ સમાગમ કરવા થી પુરુષો ને થાય છે અઢળક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો..

અન્ય

કેટલાક લોકો માને છે કે હેલ્ધી સમાગમ લાઈફ માટે સપ્તાહમાં ત્રણ વખત કરવું જરુરી છે પરંતુ એવું બિલકુલ નથી. યુગલ કેટલી વખત સેકસ કરે છે એ અગત્યનું નથી. પણ સમાગમ દરમિયાન પાર્ટનરને કેટલી એક્સાઈટમેન્ટ અને આનંદ મળે છે એનો મહિમા છે.

ભાગદોડની જિંદગીમાં આપણે તમામ કામ પ્લાનિંગ અને શેડ્યૂલ બનાવીને કરીએ છીએ અને કેટલાક લોકો સમાગમના મામલે પણ આ ટેકનિક અપનાવે છે.

સમાગમ માટે શેડ્યુલ કરવામાં કોઈ વાંધો નથી કેટલાક વાર એ સ્વૈચ્છિક પણ હોય છે પરંતુ સમાગમનો ફાયદો ત્યાર જ છે જ્યારે શેડ્યૂઅલ વગર સમાગમની મજા લીધી હોય.

શું ખબર ક્યારે તમારા પાર્ટનરનું મૂડ બદલાઈ જાય ! એટલે વિથાઉટ પ્લાનીંગ સાથે સમાગમની મોજ કરવા જેવી છે. તબિયત સારી રાખવા સમાગમ જરુરી છે.

સમાગમ તમને માનસિક અને શારીરિક રીતે મસ્ત રાખે છે. સમાગમ એ કલ્પનાનો વિષય છે અને એ કલ્પના જિંદગીની ખુશનૂમા રાખે છે. સમાગમ માટે યોગ્ય સમયની રાહ જોવી ક્યારેક ભારી પડી શકે છે.

એટલા માટે સારું એ રહેશે કે જ્યારે તમને કે તમારા પાર્ટનરને મૂડ થઈ જાય ત્યારે સમાગમ કરવાની લુત્ફ ઉઠાવી લેવી જોઈએ. સમાગમથી ફક્ત તમારી એનર્જી બુસ્ટ થતી નથી પરંતુ તમને એક્ટિવ પણ રાખે છે.

સમાગમને વધારે એક્સાઈટિંગ બનાવવા ઈચ્છતા હો તો બેડરુમ સિવાય નવી જગ્યાએ પણ સમાગમ કરવાની પ્રયાસ કરવો જોઈએ. સમાગમ એમ તો બંને પાર્ટનરનું મૂડ હોય ત્યારે એકબીજાને મોજ પડતી હોય છે.

રિસર્ચ અનુસાર એક સમયે બંને પાર્ટનરને સમાગમ માટે મૂડ હોતું નથી અને એ યોગ્ય પણ છે. જરુરી નથી કે દરેક વખતે બંને પાર્ટનર સારા મૂડમાં હોવું જોઈએ. પરંતુ બંને પાર્ટનર સમાગમના મૂડમાં ન હોય તો એ ચિંતાનો વિષય છે અને એ માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આમ સમાગમએ તંદુરસ્તી માટે જરુરી છે. એટલી કેટલીક વખત સમાગમ કરવું જોઈએ એનો કોઈ નિયમ નથી પણ સમાગમ જ્યારે પણ કરો ત્યારે કેટલો આનંદ મળે છે એ અગત્યનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *