લગ્ન બાદ પણ પત્ની શરીર સુખ ન આપતી, જયારે ખબર પડ્યું અસલી કારણ તો પતિ ના હોશ ઉડી ગયા..

અજબ-ગજબ

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા યુવાન હિતેશ ના લગ્ન હેતુલ સાથે ધામધૂમથી થયાં હતાં. લગ્ન બાદ હિતેશ અને હેતુલ નો પરિવાર ખુબજ ખુશ હતો. હિતેશ નજીક ની એક ફેક્ટરી માં જ કામ કરતો હતો. જયારે હિતેશ ની સગાઇ થઇ હતી ત્યારે તેણે હેતુલ પાસે શરીર સુખ ની માંગ કરી હતી પરંતુ ત્યારે હેતુલે લગ્ન પછી કરીશું આમ કહી ને વાત તાળી દીધી હતી. હિતેશે પણ એના વિચારો ને મન આપ્યું હતું અને એ પણ સહમત હયો હતો કે હવે લગ્ન બાદ જ શરીર સુખ માણીશું.

હિતેશ ના લગ્ન હેતુલ સાથે ધામધૂમથી થયાં હિતેશ ખુબજ ખુશ હતો કે તેને ખુબજ સુંદર પત્ની મળી હતી પરંતુ હકીકત થી એ વાકેફ ન હતો. લગ્ન ની પેહલી રાતે જયારે હિતેશે તેની પત્ની હેતુલ પાસે શરીર સુખ ની માંગ કરી તો હેતુલે આજે થાકી ગયા છીએ આમ કહી ને વાત થાળી દીધી. દરરોજ હેતુલ કંઈક બહાનું બનાવી ને હિતેશ ને શરીર સુખ માટે ના પાડી દેતી હતી. આવું સતત ત્રણ મહિના સુધી ચાલ્યું. ધીમે ધીમે પતિ પત્ની માં જગડા વધવા મંડીયા. અને વાત આગળ વધી ગઈ.

ત્રણ મહિના પણ હેતુલ સાસરીમાં ન રહી તેણીએ પિયરમાં આશરો મેળવ્યો બીજી તરફ પતિએ છુટાછેડા માટે ગુહાર લગાવી. પતિએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે, મારી પત્નીને સંયુક્ત કુટુંબમાં રહેવાનું ગમતું ન હતું. મારા પરિવાર સાથે તેણી અવારનવાર ઝ-ઘડા કરતી હતી.

સામે પત્નીએ પણ કોર્ટમાં ખોરાકી મેળવવા અરજી કરી, જેમાં આ-રોપ મુકાયો કે, લગ્ન થયાને અઠવાડિયું પણ વીત્યું ન હતું ત્યાં દ-હેજ માટે ઉઘરાણું શરૂ કરાયું. તેણીને ઘરમાં નોકરાણીની માફક રાખવામાં આવતી હતી. ગં’દી ગા’ળો સાંભળવી પડતી હતી. સાસરિયાઓએ મા’ર મા’રીને ઘરમાંથી કા’ઢી મૂકી છે. આમ હાલ પિયરમાં ઓશિયાળું જીવન જીવી રહી હોવાથી ખોરાકી મળવી જોઈએ.

આ અરજી પર પતિએ વાંધો ઉઠાવ્યો કે, મારી પત્ની શિક્ષિત છે, તે જાતે આવક રળી શકે તેમ છે. આમ ભરણપોષણનો હુ-કમ ન થવો જોઈએ. બંને પક્ષોને સાંભળી કોર્ટે પરિણીતાની આ અરજી ગ્રાહ્ય રાખી છે. કો’ર્ટના આદેશ મુજબ હવે દર મહિને પતિ સાત હજાર ભરણપોષણ ભરશે. જ્યારે છુ-ટાછે’ડાનો મામલો હાલમાં પડતર છે.

પરંતુ જયારે પતિ ને તેના મિત્ર દ્વારા પત્ની ની જાણ થતા પતિ ના પગ નીચે થી જમીન ખાંસી ગઈ હતી. હેતુલ ને લગ્ન પેહલા એક પૂર્વ પ્રેમી હતો હેતુલ તેને લગ્ન બાદ પણ પ્રેમ કરતી હતી આ માટે હેતુલ હિતેશ સાથે શરીર સુખ માણવા ની ના પડતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *