ઉત્તર પ્રદેશમાં એક ગજબ મામલો સામે આવ્યો છે. જ્યાં લગ્નના સાત કલાક પછી એક દુલ્હને પુત્ર ને જન્મ આપ્યો છે , આ જોઈ ને વરરજો બે-હોશ થઈ ગયો હતો અસલ માં સગાઈ પેહલા આ યુવતી અને યુવક ની મુલાકાત થઈ હતી બંને એ એક બીજા ને જોયા હતા.
બે મહિના પછી જ્યારે બારાત આવી, અને રસમો પછી ફેરા બાકી હતા. સવારે બારાત દુલ્હન સાથે વિદા થઈ. સસૂરાલ આવવાને થોડા સમય પછી દુલ્હન પેટમાં દુ-ખાવો થયો હતો. પહેલા લોકો તેને સામાન્ય પી-ડા સમજી ને જતું કર્યું હતું પરંતુ જ્યાં દુખાવો વધારે થયો. ત્યારે જે વાત ની ખબર પડી તે જાની ને બધા ના હોશ ઊડી ગયા.
જોત જોતામો દુલ્હને એક પુત્ર ને જન્મ આપ્યો અને તે જોઈ ને સાસરિયાં વાળ ના હોશ ઊડી ગયા નવી પત્ની ના મા બનવાની ખબર સભળી ને સુહાગરાત ની તૈયારી માં લાગેલો દુલ્હો બે-હોશ થઈ પડ્યો.જેના પછી મામલો પોલીસ ના જોડે પહોંચી ગયો, પછી દુલ્હન પિતા અને સંબંધીઓને બોલાવ્યા.
તમને જણાવી ડી કે આ મામાલો યૂપી ના ઉન્નાવ જિલ્લાનો છે.અહીં સફરપુર કોતવાલી ક્ષેત્રમાં સકહન મુસલમાનન ગામમાં વિમલેશ પુત્ર સુમેર પાસીની લગ્ન અચલગંજ થાનના ક્ષેત્રમાં જર્ગાંવ નિવાસી સોનમ દેવીની પુત્રી મેવાલા સાથે થાય છે.
વિધિ વિધાન સાથે લગ્ન થયા સાત ફરનો પછી દુલ્હન વિદા થઈ એમના ઘરે પહોંચી. હજુ થોડો સમય જ ગયો હતો ને દુલ્હન ની તબિયત બગડી ગઈ, નવી નવેલી દુલ્હન કી તબીયત બગડવા પર પરજન પરેશાન થયા,પણ થોરી વાર પછી જોયું તો બધા મુન્હમાં “તારા પડી ગયા”.થોરી વાર માં દુલ્હન ના ઘરમાં એક પુત્ર નો જન્મ થયો
નવી નવેલી દુલ્હનનું વ્યવસ્થીત સ્વાગત પણ નથી થયું,હજી તમામ રસમોરીવાજ થવાના બાકી હતા. એવામાં દુલ્હન નું માં બનવું ચર્ચાનો વિષય બન્યો.ચર્ચાનો વિષય બનતા વિમલેશ ને સફીપુર કોતવાલીમાં જાણકારી મનની વાત કહી છે,અને પોતાના સાસુ-સસરા પર છે-ત-રવાનું આ-રોપ લગાવ્યો છે.
વિમલેશે ઘટનાક્રમની માહિતી સસુરાલ વાળને આપી છોકરીને પાછી લઈ જવા કહે છે.ઘટના ગામમાં જ નહિ જનપદમાં ચર્ચાનો વિષય બની હતી. સફીપુર કોતવાલી પ્રભારી ને જણાવ્યું કે ઘટનાની માહિતી મળી છે. મુકદમા પંજીકૃત નથી થતું.છોકરી ના માં-બાપ પોતાની છોકરી લઈ જશે.