ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. બાળકોના જન્મ બાદ પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું પરંતુ મહિલાના પતિએ બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવાનું વિચાર્યું. આ ડીએનએ ટેસ્ટ રિપોર્ટથી પરિવારોની ખુશી દુખ માં ફેરવાઇ ગઈ હતી. સાથે જ ડોક્ટરો પણ રિપોર્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
જોડિયા બાળકોની ડિલિવરી બાદ ડીએનએ ટેસ્ટ રિપોર્ટ જોતા ડોક્ટરોને આશ્ચર્ય થયું હતું. ડીએનએ ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ બાળકોના એક નહીં પણ બે પિતા છે. એટલે કે એક સાથે જન્મેલા બંને બાળકોના પિતા અલગ અલગ હોવાનું સામે આવ્યું છે. ડીએનએ રિપોર્ટમાં છે-તરપિં-ડી કરનાર પત્નીનો પણ પર્દાફાશ થયો હતો. પત્નીના બે-વફા’ઈ વિશે જાણીને મહિલાનો પતિ ચોંકી ગયો.
ખરેખર, આ મામલો થોડા મહિના જૂનો છે પરંતુ ચીનની વસ્તી નિયંત્રણ નીતિ પર ચર્ચા વચ્ચે ફરી એકવાર તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સામાં, નવજાત શિશુઓના જન્મ પ્રમાણપત્રો માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે બંને બાળકોના DNA અલગ હતા. પિતા બનવાની ખુશી મનાવતા મહિલાના પતિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા. તે વ્યક્તિએ કહ્યું કે તેને ક્યારેય ખબર નથી પડી કે તેની પત્નીનો સં-બંધ અન્ય કોઈ સાથે છે.
સ્થાનિક મીડિયા ના એહવાલો ધ્યાન માં રાખવામાં આવે તો એવું જાણવા મળ્યું છે કે આ મહિલા ને પાડોશ માં રેહતા 20 વર્ષીય યુવક સાથે સ-બંધો હતા. બંને ને જ્યારે સમય મળતો ત્યારે એકલતા નો લાભ લઈ ને સમાગમ માણતા હતા. મહિલાએ આ સ-બંધો વિષે પોતાના પતિ થી છુપાવી ને રાખ્યું હતું. પાડોશ માં રહતો યુવક આ મહિલા ના પતિ નો મિત્ર હોવાનું સામે આવી રહ્યું છે.
બાળકોની તપાસ કરનાર ડો.ડેંગ યાજુને જણાવ્યું હતું કે આવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. ડોક્ટરના કહેવા મુજબ, આવો કિસ્સો એક કરોડમાંથી માત્ર એક જ વખત સામે આવે છે. તેણે કહ્યું કે, જ્યારે કોઈ સ્ત્રી મહિનામાં બે વાર ઓવ્યુલેટ કરે છે અને પછી ટૂંકા સમયમાં બે લોકો સાથે સં-બંધ બાંધે છે, ત્યારે આવી સ્થિતિમાં સ્ત્રી જોડિયાને જન્મ આપે છે, પરંતુ તેમના પિતા અલગ હોઈ શકે છે.