શરીર સુખ માણતી વખતે મહિલા ને કઈ પો’ઝિશન માં વધારે આનંદ આવે છે..

અન્ય

ભારતમાં 62 ટકા પુરુષો અને 58 ટકા મહિલાઓ તેમની શરીર સુખ લાઈફથી સંતુષ્ટ છે. લોકો તેમની ફેવરિટ પો’ઝિશન વિશે પણ જણાવ્યું. ચાલો જાણીએ બેડ પર પાર્ટનર સાથે રોમાન્સ કરવાાં ભારતીયોને કઈ પો’ઝિશન સૌથી વધુ કમ્ફર્ટેબલ લાગે છે.

ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019માં પ્રાપ્ત આંકડાઓ અનુસાર ભારતીયોની સૌથી ફેવરિટ પો’ઝિશન ‘મિશ નરી’ એટલે કે ઓન ધ ટોપ છે. સર્વેમાં 40 ટકા ભારતીયોએ જણાવ્યું કે પુરૂષો ટોપ પર રહે તો વધુ મજા આવે છે. જ્યારે 22.6 ભારતીયોએ ફીમેલ ઓન ધ ટોપ રહે એ પો’ઝિશન પસંદ કરી હતી.

એક રિપોર્ટ મુજબ મિશ નરી પો’ઝિશન એટલે કે મેન ઓન ધ ટોપમાં મહિલાઓ પુરૂષોને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ પો’ઝિશનમાં મહિલા અને પુરૂષ આમને-સામને હોય છે. બ્રિટન અને અમેરિકામાં થયેલાં એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે મિશ નરી પો’ઝિશન દુનિયાભરમાં સૌથી પોપ્યુલર પો’ઝિશન છે.

જોકે, છેલ્લા દોઢ દાયકામાં શરીર સુખ પો’ઝિશનને લઈને લોકોના વિચારોમાં એક મોટો અંતર જોવા મળી રહ્યો છે. જ્યાં 2003થી 2012 સુધી વુમેન ઓન ધ ટોપને પસંદ કરનારા લોકો 10-15 ટકા હતા, તે 2019માં વધીને 22 ટકા થયું છે. જ્યારે મેન ઓન ધ ટોપને પસંદ કરનારા 2012માં 59 ટકા હતું, જે 2019માં ઘટીને 40 ટકા થયું છે.

વર્ષ 2003માં ઈન્ડિયા ટુડેના આ જ સર્વેમાં 53 ટકા પુરૂષો દ્વારા મિશ નરી પો’ઝિશન પસંદ કરવામાં આવી હતી. જ્યારે માત્ર 10 ટકા લોકોએ તેની ઓપોઝિટ પો’ઝિશન એટલે કે પુરૂષ નીચે-મહિલા ઉપર પસંદ કરી હતી. જેમ જેમ મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે, બેડરૂમમાં પણ પોતાની પસંદગી વિશે જણાવવામાં સંકોચ કરતી નથી.

ત્યારબાદ 2005માં 38 ટકા લોકોએ મિશ નરીને તેમની સૌથી ફેવરિટ પો’ઝિશન જણાવી હતી. જ્યારે તેની ઓપોઝિટ પો’ઝિશન 15 ટકા લોકોને જ પસંદ હતી. વર્ષ 2007માં 60 ટકા લોકોએ ફરી એકવાર ઓન ધ ટોપ પો’ઝિશન પસંદ કરી હતી. આ વખતે 12 ટકા લોકોએ મિશ નરીની ઓપોઝિટ પો’ઝિશન પસંદ કરી હતી.

વર્ષ 2019માં શરીર સુખ સર્વેમાં મિશ નરીને લઈને ઘણાં બદલાવ જોવા મળ્યા છે. આ વર્ષે માત્ર 40 ટકા લોકોએ મિશ નરીને તેમની ફેવરિટ પો’ઝિશન જણાવી હતી. જ્યારે છેલ્લા 5 વર્ષની તુલનામાં મિશ નરીની ઓપોઝિટ પો’ઝિશનાં 10 ટકાનો વધારો થયો છે. એટલે કે કુલ 22 ટકા લોકો ઓપોઝિટ પો’ઝિશન પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *