માં એક આવો શબ્દ છે જેને ભગવાન સમાન માનવમાં આવે છે. કારણકે માં પોતાના બાળક ઉપર કોઈ પણ પરિસ્થિતિ માં કઈ પણ મુ’શ્કેલી નથી આવવા દેતી. અને ગમે તેવી મોટી મુ’શ્કેલી માં પોતાના ઉપર લઇ લે છે જેનાથી પોતાના બાળક ને કઈ પણ નુ’કશાન ન પોહચે. પરંતુ ક્યારેક આપડી સામે કોઈ આવી માતા વિષે આવી કહાની આવે છે જેને જાણી ને આપણને ખુબજ શ’ર’મ આવે છે અને ખુબજ નિં’દા કરીએ છીએ આવી માતા વિષે.
આ ઘટના વિદેશ ની છે, જ્યાં એક પચીસ વર્ષીય મહિલા પોતાના પતિ થી અલગ થઇ ગઈ હતી અને હવે એ પોતા ના બાળકો સાથે રેહવા લાગી હતી. આ મહિલા ને ત્રણ વર્ષ ની એક છોકરી હતી અને સાત મહિના નો એક છોકરો હતો. એક દિવસ ની વાત છે આ મહિલા ને પોતાની સહેલી સાથે પા’ર્ટી કરવા જવું હતું. અને આ મહિલા પોતાના બાળકો ને ઘર ની અંદર બં’ધ કરી ને પા’ર્ટી કરવા જતી રહી.
ત્યાર બાદ ચાર દિવસો સુધી એ પરત ના ફરી જેથી તેનો સાત મહિના નો દીકરો હતો તે ધો’ડિયા માં જ ભૂ’ખ અને તરસ ના કારણે તેનું મુ’ર્ત્યું થયું હતું. જયારે ચાર દિવસ પછી એ મહિલા ઘરે પાછી આવી ત્યારે અને જોયું કે અને દીકરા ની નિ’ધન થઇ ચૂક્યું છે અને એની ત્રણ વર્ષ ની દીકરી ને કઈ પણ હો’શ ના હતું. કારણકે અને ભૂ’ખ લાગી હતી અને ક’મજોર થઇ ગઈ છે. આ ઘટના સમયે ત્રણ મહિના ની દીકરી એ પોતાની નાનીબા ને કો’લ કર્યો હતો
નાનીબા ને વાત ની જાણ થતા એને તરત પો’લીસ ને કો’લ કરી દીધો હતો. પો’લીસ જયારે ઘટના સ્થળ પાર પોહચી તો આ મહિલા ની ધ’રપ’કર કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આ મહિલા ને કો’ર્ટ માં લઇ જવામાં આવી હતી. અને મળતી માહિતી મુજબ આ મહિલા ને પચીસ વર્ષ ને સ’જા આપવા માં આવી છે. અને કો’ર્ટે આદેશ કર્યો છે કે આ મહિલા ને પોતાના બા’ળક ને મળવાની પરવાનગી નથી.
કોઈ પણ માતા પોતાના બાળક સાથે આવું કઈ રીતે કરી શકે. શું આ મહિલા સાથે થયું તે ઠી’ક હતું તમારા વિચાર અમારી સાથે શેર જરૂર કરજો..