મહિલાઓ પુરુષ ને રિજવવા માટે અપનાવે છે આવી ટીપ, પુરુષો ને ખાસ જાણી લેવું જોઈએ નહિતર..

અન્ય

સે-ક્સ ન માણવાને કારણે પતિ-પત્ની વચ્ચે દુરી આવી જાય છે. જો આપ અઠવાડિયામાં ફક્ત એક કે બે વખત જ તમારા પાર્ટનરની નજીક જાઓ છો તો આ વાત ઘણી જ ગંભીર છે.

તેનાથી બન્ને તરફ ન ફક્ત માનસિક તેમજ શારીરિક તાણ આવી શકે છે. સે-ક્સ ન કરવાને કારણે મહિલાઓને લાગે છે કે તેમનો પતિ તેમને પ્રેમ નથી કરતો. તો પુરુષો માને છે કે તેમની પત્નીને તેમનામાં રસ જ નથી રહ્યો. આ બન્ને બાબતે ત્યારે સૌથી વધુ ઘર કરી જાય છે જ્યારે પરિવારમાં કોઈ પ્રકારનો ઝઘડો થાય છે.

સે-ક્સમાં અરૂચી કે પછી તેનાથી ભાગવું આપના ઘરની સુખ શાંતિ ખરાબ કરી શકે છે. આપ જો દરરોજ સે-ક્સ માણસો તો સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે.

*મહિલાઓ માટે કેટલીક ટિપ્સ

-માનવામાં આવે છે કે પતિના દિલ સુધી પહોચવાનો રસ્તો તેના પેટથી થઈને જાય છે. તેથી જો પતિ સાથે ઝઘડો થઈ જાય તો સૌથી પહેલા તેના માટે મનપસંદ ભોજન બનાવો

-સામાન્ય રીતે પુરુષો જ સે-ક્સની પહેલ કરે છે પણ જો આપ પહેલ કરશો તો તેને વધુ ગમશે, તેમજ પ્રેમ વધશે.

-નજીક આવવાની બેસ્ટ ટ્રિક છે પતિને વળગી જાઓ. બની શકે કે તે તમારાથી નારાજ હોય તો કોઈ રિસ્પોન્સ ન આપે, તો તેનાથી તમે ગુસ્સે ન થાઓ કારણ કે તે એક ઝપ્પીથી તેમનો ગુસ્સો જરૂર શાંત થઈ જશે.

-મહિલાઓનું સૌથી મોટું આકર્ષણ તેમના કપડાંથી હોય છે તેથી એવા કપડાં પહેરો જે તમારા પતિને પસંદ હોય ઈનર વેર પણ.

-નજીક આવવા પર એવી આશા ન રાખો કે પતિ તુંરત જ આપને વળગી પડશે કે સંભોગ કરશે બધુ જ ધીરે ધીરે થવા દો.

-નજીક આવતા સમયે તે વાત ન છંછેડો જેના પર પતિ નારાજ થયો હતો, તેમજ અન્યની વાતો ન કરો તે સમયે ફક્ત તમારા બન્નેની જ વાતો કરો.

-જો તમને ઓ-રલ પસંદ નથી અને પતિને તે ગમે છે તો રૂઢેલા પતિને મનાવવાં ક્યારેક તેની ઈચ્છાને માન આપી શકો છો. પતિને ઓ-રલ સે-ક્સ માટે સામેથી પ્રેરિત કરી શકો. તેમજ તે માટે પતિ પહેલ કરે તેવી આશા ન રાખતાં તમે પણ પહેલ કરી શકો છો.

-જો પરસેવાની સ્મેલ ખરાબ હોય તો ડિપોડરંટ કે પરફ્યૂમ લગાવીને નજીક આવો. એવું પરફ્યૂમ જે તમારા પાર્ટનરે આકર્ષિત કરે. તો તમારે વધુ મેકઅપની પણ જરૂર નહીં પડે.

-જો પતિ કોઈ વાતે પરેશાન હોય તો તેની વાત સાંભળો અને સમજો. તેની મુશ્કેલીનું નિદાન શોધવાનો પ્રયાસ કરો

-જો સે-ક્સ બાદ પતિ તુંરત સુઈ જાય તો ગુસ્સો કરવા કરતાં તેની સાથે શાંતીથી આ મુદ્દે વાત કરો. તે જરૂરથી સમજશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *