એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં કોઈ ઉમર મર્યાદા નથી હોતી, જન્મનો કોઈ બંધન નથી, ફક્ત મન માં પ્રેમ હોવો જોઈએ. આ દુનિયામાં તમને આવા ઘણા લોકો મળશે જેમને પ્રેમમાં કંઈપણ દેખાતું નથી, તેઓ ફક્ત મન જુએ છે. તાજેતરમાં, ઇંદોરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સંબંધના અર્થને સંપૂર્ણપણે બદલી દીધા છે. એક ભાણેજે પર તેના પોતાના મામાના ઘરને નષ્ટ કરવાનો આ’રો’પ મૂકાયો છે.
અહીં એક મહિલાએ તેના પતિને છોડી દીધો અને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો જયારે પતિ ઘરે ના હોય ત્યારે બંને એ અનેક વાર અંગત પળો પણ વિતાવી છે અને લગ્ન પણ કરી લીધા. જણાવી દઈએ કે આ મહિલા તેના બે બાળકો અને પતિને છોડીને તેના પોતાના ભાણેજ સાથે ભાગી ગઈ હતી અને ત્યારબાદ બંને સાથે લગ્ન કર્યા બાદ ઘરે પરત ફર્યા હતા, તે જોઈ પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ મહિલાની ઉંમર 30 વર્ષ હતી જ્યારે તેના ભાણેજની ઉંમર 21 વર્ષ હતી પરંતુ બંનેએ ન તો તેમના સં’બં’ધની કાળજી લીધી ન તેમની ઉંમર બંને ભાગી ગયા બાદ પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે ખબર પડી કે તેણે 16 એપ્રિલે તેના ભાણેજ સાથે લગ્ન કર્યા છે.
જ્યારે આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે સાગા મામી ભાણેજ નથી પરંતુ દૂર નો ભાણેજ છે તે જ સમયે, પતિ કહે છે કે તેણે ભૂલ કરી છે, પરંતુ તે હૃદયની સામે મજબૂર થવાની પણ વાત કરી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે પ્રેમ સં’બં’ધ હોવા ઉપરાંત બંને પુખ્ત વયના છે. આને કારણે, કોઈ પગલા લીધા વિના, યુવતીને તેની સાથે મોકલી દેવામાં આવી હતી.