બે યુવકોએ બસ સ્ટેન્ડ પર ઊભેલી યુવતીને કરી છેડતી, અચાનક આવી ગઈ પોલીસ, ત્યાર બાદ યુવકો ના થયા એવા હાલ..

અન્ય

હાલ શોસલ મીડિયા નો વધતો જતો ક્રેઝ આપણાં જીવન માં ખુબજ જ અસર કરે છે. શોસાલ મીડિયા માં રોજ અનેક વિડિયો વાયરલ થાય છે. એમાં ના ઘણા બધા વિડિયો આપણને કંઈક ને કંઈક પાઠ ભણાવે છે. આજે અમે તમારા માટે એક એવો જ વિડિયો લઈ ને આવ્યા છીએ.

એક કોલેજ જતી યુવતી બસ સ્ટેન્ડ પર પોતાની બસ માટે રાહ જોઈ ને ઊભી હોય છે. બાજુ માં બે યુવકો બેસેલા છે અને એક યુવક સાઈડ માં ઊભેલી છે થોડી જ ક્ષણો માં બે આવારા યુવકો આ બસ સ્ટેન્ડ પર આવે છે એકલી છોકરી ને ઊભેલી જોઈ ને તેની પાસે જાય છે અને ત્યાર બાદ તે યુવતી પાસે..

આ યુવતી ને એકલી જોઈ તે બંને યુવકો એ યુવતી નો ફોન લઈ લીધો યુવતી ને પોતાનો ફોન પરત માંગવા માટે ખુબજ જ આજીજી કરી પરંતુ આ બંને આવારા યુવકો એકના બે ન થયા. આખરે યુવતી હર માણી ને રડવા લાગી છતાં આ આવારા યુવકો ને તેની ઉપર દયા ના આવી. અને ત્યાર બાદ..

નજીક માં ઉભેલા યુવક આ બધું જોતો હતો અને તેને પોલીસ ને ફોન કરી ને આ સમગ્ર ઘટના ની જાણ કરી દીધી. પરંતુ આ આવારા યુવકો પણ પોતાની જીદ ન મૂકી ને યુવતી ને હેરાન કરતા રહ્યા. અને આખરે યુવતી પાસે થી પોતાની બેગ પણ છીનવી લીધી. એટલીજ વાર માં ત્યાં પોલીસ અધિકારી બાઈક લઈ ને પોહચ્યા..

આ જોઈ એક યુવકે બીજા સાથી યુવક ને જાણ કરી કે પોલીસ અધિકારી આવી ગયા છે. બંને એ ત્યાં થી ભાગવાનો પ્લાન બનાવે તે પેલા જ અધિકારી બંને ને જડપી લીધા અને બંને પાસે આ યુવતી ની માફી માંગવી અબ્બને પાસે ઉઠક બેઠક પણ કરાવી ને ત્યાં થી જતા રેહવા કહ્યું. અને ત્યાર બાદ …

ત્યાર બાદ ત્યાં બેસેલા બે યુવકો ને પણ પોલીસ અધિકારીએ જતા રેહવા કહ્યું અને તેને જોઈ કે તેને ફોન કરી સમગ્ર ઘટના ની જન કરનાર યુવતી ત્યાં ઊભી છે તેને નજીક બોલાવી ને તેને પોતાની સુજ બુજ થી જે કામ કર્યું હતું તેના માટે તેને ધન્યવાદ કહ્યું. મિત્રો તમને આ લેખ કેવો લાગ્યું તમારા મંતવ્ય એમણે જરૂર જજવજો

Leave a Reply

Your email address will not be published.