હું 18 વર્ષની કુંવારી છું, મને મારા જીજાજી બહુ ગમે છે તેને પરણી તો ના શકું પણ સમાગમ માણું તો..

અન્ય

હું 18 વર્ષની કુંવારી છું. મને સમાગમ માણવાનું ખુબજ મન થાય છે. મોટી બહેનના તો હવે મેરેજ થઈ ગયા છે, પરંતુ એ પછી જ મારી સમસ્યા સર્જાઈ છે. મારી મોટી બહેન મને બહુ પ્રેમ કરે છે. મેરેજનું નક્કી થયું ત્યારે અને ત્યાર પછી પણ એ જીજાજી સાથે ક્યાંય પણ જતી ત્યાં મને સાથે જ લઈ જતી. મેરેજ બાદ હનીમૂન કરવા ગયા ત્યારેય મને સાથે લઈ ગઈ હતી. મારા જીજાજીનો સ્વભાવ ખૂબ જ શાંત અને સારો છે.

એ મારી સાથે ખૂબ વાતો કરે અને મારા માટે કંઈને કંઇ ગિફ્ટ પણ લાવે છે. મને એ બહુ ગમવા લાગ્યા છે. એમને પણ હું ગમી ગઈ એવું લાગે છે. હું તેઓને ત્યાં જાઉં કે તેઓ અમારે ત્યાં આવે ત્યારે અમે હરવા ફરવા જઈએ કે ઘરે પણ બેઠા હોઈએ કે કંઈ કરતા હોઈએ ત્યારે જીજાજી મારી સામે એવી રીતે જુએ કે હું અને ખૂબ ગમું છું.

તેઓ ઘણીવાર તો મારા ઉભરો ને ટચ કરી લે છે. ઘણીવાર તો એણે મને હગ પણ કર્યું હતું. મને હવે તેમના જ વિચાર આવે છે. મારે તો બીજા કોઇને પરણવું નથી, મારે તો જીજાજીને જ પતિ માનવા છે. પણ ફરી મારી ભલી ભોળી બહેનનો વિચાર આવે છે એટલે અચકાઉ છું. ભલે હું જીજાજીને પરણી ના શકું, પણ એની સાથે સમાગમ માણવા માં શું વાંધો ? મારી મોટી બહેનને ખબર પડે તો એ ય કંઈ ગુસ્સે થાય એમ નથી. મને તો સમજ જ નથી પડતી કે મારે શું કરવું ? તમે જ કહો હું શું કરું ?

રાશિકા, તારો મેઈલ વાંચીને હું તો સ્તબ્ધ થઈ ગયો. તેં એમાં તારા જીજાજી સાથેના સં-બંધની જે વિસ્તૃત વિગતો દર્શાવી છે તે ખરેખર તો વી’કૃત કહી શકાય! એ તારી ડામાડોળ મા’નસિ’ક સ્થિતિનું દર્શન કરાવે છે. તું જે વિચારી રહી છે, કરી રહી છે અને કરવા જઈ રહી છે તે બિલકુલ બરોબર નથી. આ અ’નૈતિ’ક બાબત છે. આમાં સૌથી મોટો દોષ તારી મોટી બહેનનો છે.

એણે મેરેજ અગાઉ જ એના મંગેતર સાથેની મુલાકાતો વેળા તને લઈ જવાની જરૂર જ ન હતી. એ તેને બહુ જ પ્રેમ કરે છે અને ફ્રેન્ડ જેવી માને છે એટલે કદાચ આમ કર્યું હશે. એ જે હોય તે પણ એણે ત્યારપછી પણ આ સિલસિલો ચાલુ રાખ્યો અને હનીમૂન કરવા ગયા ત્યાંય તને સાથે લઈ ગઈ એ કેવું બેહૂદુ ગણાય ? તમારા પરિવારજનો, મમ્મી-પપ્પા વગેરેએ તો જરા વિચારીને તને સાથે લઈ જતી રોકવી જરૂરી હતી.

એ બંને વચ્ચે પ્રેમાલાપ અને પ્રેમચેષ્ટાઓ થઈ હશે એય તેં જોયું હશે. તારા માનસમાં એની છાપ પડી છે તે બહાર આવી છે. તને જીજાજી બહુ ગમવા માંડયા છે એ આમ પણ સ્વભાવિક છે. કારણ કે દરેક યુવાક-યુવતીનું દિલ પ્રેમ ઈચ્છતું હોય છે. સમાગમ નું ખૂબ જ ખેંચાણ થતું હોય છે એટલે તને તારા જીજાજી ગમવા માંડયા અને વળી એય તારા મનને વાંચી ગયા એટલે તને તેની પ્રેમજાળમાં ફ’સાવ’વાનું ચાલુ કરી દીધું છે.

તારા જીજાજી સાથે સમાગમ માણવા નો તો સ્વપ્નેય વિચાર ના કરતી. એ જરાય યોગ્ય નથી. તારે સૌ પ્રથમ તો તારો વ્યવહાર સુધારવો પડશે. તારા જીજાજી લોલુપ નજરે જુએ તો આંખ કાઢજે અને સ્પર્શ કરવા પ્રયાસ કરે તો ધક્કો મારજે છતાં આગળ વધવા હિંમત કરે તો એવો ઝાટકી કાઢજે કે તારી સામે જોવાનીય હિંમત ના કરે. તું કહેે છે એ મુજબ શાંત, ઠરેલ સ્વભાવનો હોવાથી તરત સમજી જશે અને આગળ વધતો અટકી જશે.

દરમિયાન તું કોઈ સારું પ્રેમપાત્ર શોધી લે અથવા પરિવાર-જનો કોઈ છોકરો શોધે તે યોગ્ય હોય તો સ્વીકારીને પ્રેમભર્યું જીવન જીવવા મથજે. બાકી જીજાજીની માયાજાળમાં તું ફ’સા’તી નહીં કે એને ફ’સા’વતી નહીં. તાળી એક હાથે તો ના જ પડે, એટલે તમે બંને દો’ષિ’ત છો જ… પરંતુ હજી કંઈ બગડયું નથી. તમે બંને જાણે કશું જ થયું ના હોય એમ વર્તવાનું શરૂ કરી દો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *