હું 22 વર્ષ ની કુંવારી છું, મે પિતાની ઉમર વ્યક્તિ સાથે સમાગમ માણ્યું છે, પરંતુ હવે તે…

અન્ય

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી પ્રેમિકા સાથે ઘણીવાર મળવાનું થાય છે અને તેની સાથે ઘણીવાર મેં સમાગમ પણ કર્યું છે. પહેલાં સમાગમ કર્યું તે સમયે કોઇ તકલીફ નહોતી થઇ પણ છેલ્લી બે વારથી અમે સમાગમ કરીએ ત્યાર પછી મારા શીશની ઉપરની ચામડી થોડી ફા’ટી ગઇ છે. તે ત્વચા ફા’ટી ગઇ હોય ત્યારે બ’ળે છે. જોકે આ તેની જાતે જ ઠીક પણ થઇ જાય છે. મને હવે ડ’ર લાગે છે કે આવું કેમ થયું હશે? આવું જેટલીવાર સમાગમ કરીશ તેટલીવાર થશે? આ તકલીફને કારણે ભવિષ્યમાં કોઇ તકલીફ થશે તો? મને મા’રી પરેશાનીનો ઉત્તર આપશો.

જવાબ : સમાગમના કારણે ત્વચા ફા’ટી જાય તેના કરતાં એવું બને કે નિરોધ ના કારણે આવું થયું હોય, આ માટે કોઇ ઘરેલુ ઉપાય કરવાના બદલે તમે કોઇ સારા ડોક્ટરને જ બતાવી દો. એ જ વધારે સારંુ રહેશે, કેમ કે બને કે કોઇ જાતનું ઇ’ન્ફેક્શ’ન થયું હોય તેના કારણે પણ આ રીતે ત્વચા ફા’ટી જતી હોય. વળી એ જગ્યા સેન્સિટિવ હોવાના કારણે બીજા કોઇને પૂછીને કોઇપણ જાતની દવા કે ક્રીમ લગાવવા કરતાં ડોક્ટરને બતાવવું જ વધારે હિતાવહ રહેશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. જ્યારે મારી પત્નીની ઉંમર ૨૪ વર્ષ છે. અમારાં લગ્નને ખાસ્સો સમય થઇ ગયો છે. હવે છેલ્લા પાંચ મહિનાથી અમે બા’ળક માટે પ્લાન કરી રહ્યાં છીએ. છેલ્લા પાચ મહિનાથી સતત પ્રયત્ન કરતાં હોવા છતાં પણ પત્નીને ગ-ર્ભ રહેતો નથી, હવે મને ચિંતા થઇ રહી છે કે આવું કેમ થતું હશે, હું સમજી નથી શકતો કે આ મામલે હવે અમારે શું કરવું જોઇએ. મને જણાવશો કે માસિક આવ્યા પછી ક્યારે સં-ભોગ કરવાથી ગ-ર્ભ રહે?

જવાબ : મા-સિકનો સમય પૂરો થાય તે પછી પહેલાં પંદર દિવસ તમે સમાગમ કરો તો ગ-ર્ભ રહેવાના ચાન્સ બમણા થઈ જતાં હોય છે. અને ગ-ર્ભ ન રહેવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમ કે, પત્નીનું વજન વધારે પડતું ઓછું કે વધારે હોય તો પણ ગ-ર્ભ ન રહે, તમારા શુ’ક્રા’ણુમાં કોઇ પ્રશ્ન હોય તો પણ ગ-ર્ભ ન રહેતો હોય. ગ-ર્ભ કેમ નથી રહેતો તે જાણવા તમે કોઇ સારા ગા’યને’કની સલાહ લઇ લો તે જ સૌથી શ્રેષ્ઠ ઉપાય રહેશે. ડોક્ટર પાસે બંનેનું ચેકઅપ કરાવડાવો, બંનેનું ચેકઅપ કરાવડાવશો તો તમને સચોટ કારણ પણ મળી જશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૧ વર્ષ છે. મને અમારી સામે રહેતો છોકરો ગમે છે, હું તેની સાથે વાત કરતી રહેતી હોઉં છું. તેણે મને કોઇવાર તે મને પ્રેમ કરે છે એમ તો નથી કહ્યું પણ મને એવું ચોક્કસ કહે છે કે હું ખૂબ જ આ’કર્ષ’ક છું. તે ઘણીવાર મને તેના એક મિત્રના ઘરે લઇ જવા કહે છે, હું ના તો પાડી દઉં છું, પણ મને તેની સાથે જવાની ખૂબ જ ઇચ્છા થાય છે. તો મારે જવું જોઇએ કે નહીં?

જવાબ : તમારે ન જ જવું જોઇએ, કેમ કે તે છોકરો તમને પ્રેમ કરે છે કે નહીં તે તેણે ક્યારેય તમને નથી જણાવ્યું. તે હંમેશાં તમને એકાંતમાં લઇ જવાની વાત કરે છે, જે અયોગ્ય બાબત છે, માટે તેની સાથે એકાંતમાં કોઇ જગ્યાએ જવાની ભૂલ ન કરશો.

પ્રશ્ન : હું 22 વર્ષ ની કુંવારી છોકરી છું. હું મુંબઈ જોબ કરતી હોવાથી ત્યાં એકલી રૂમ રાખી ને રહું છું. અમારા પાડોશ માં એક પરિવાર રહે છે. તે કાકા ની ઉમર 55 વર્ષ છે. સાત વર્ષ પેહલા તેની પત્ની ની નિધન થયું હતું. એક વાર તે કાકા મારી ઘરે આવ્યા હતા. અને પત્ની ને લઈને તે ખુબજ ભાવુક થયા હતા જોત જોતા માં અમારા વચ્ચે શ-રીર સ-બંધ બં’ધાયા. મને તેની સાથે સમાગમ માણવા માં ખુબજ આનંદ આવ્યો હતો. કારણકે તે મારુ પ્રથમ વાર હતું. સમાગમ માણ્યા બાદ કાકા આખી રાત મારી સાથે સુતા હતા. અને સવાર થતા જ તે તેની ઘરે જતા રહ્યા હતા. હવે મને એવું લાગે છે કે મેં જે કર્યું તે સમાજ ની દ્રષ્ટિએ યોગ્ય નથી. હવે મારે શું કરવું જોઈએ.

જવાબ : તમે મુંબઈ એકલા રહો છો તમે જે પ્રમાણે જણાવ્યું કે આ તમારું પ્રથમ વાર સમાગમ હતું માટે આની પેહલા તમારે કોઈ પ્રેમી ન હતો. જયારે તે વ્યકિ તમારી ઘરે આવી ને ભાવુક થયો અને તમારી બંને વચ્ચે સ-બંધ બંધાયા આવું ઘણી વાર અનેક સ્ત્રીઓ સાથે થાય છે. પરંતુ જો તમને લાગતું હોય તેમે જે કર્યું તે ખોટું છે તો તે વ્યકતિ ને બોલાવી ને ચોખી ભાષા માં કહી દ્યો કે હવે આપડા બચ્ચે કોઈ પણ પ્રકાર ના સ-બંધ આગળ નહિ વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *