મારા દોસ્ત ની મમ્મી ઈશારા કરે છે તો હું શું કરું ?…

અન્ય

સવાલ.હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સે-ક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સે-કસમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સે-ક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સે-ક્સ પ્રત્યે રુચિ આવશે.

સવાલ.હું 24 વર્ષની યુવતી છું મારા લગ્ન ડિસેમ્બરમાં થવાના છે હું કોલેજ કાળ દરમિયાન મારા બોયફ્રેન્ડ જોડ કેટલીય વાર સમા-ગમ માણી ચુકી છું પણ મને પૂરતો સંતોષ ન મળી શક્યો મારા થનાર પતિ સાથે પણ હમણાં મેં સમાગમ કર્યું લગ્ન પેહલા જ પણ તેઓ પણ મને સંતોષ ન આપી શક્યા તો શું હું આખી જિંદગી તરસી જ રહીશ? શુ મારે આ લગ્ન તોડી નાખવા જોઈએ? કે લગ્નબાદ મને મારા પતિ પૂરતો સંતોષ આપી શકશે?

જવાબ.પેહલી એક વાત કે તમે લગ્ન પેહલા તમારા થનાર પતિ સાથે સમાગમ માણ્યો એ એક ખરાબ વાત કહી શકાય બીજું પ્રથમવાર કોઈ સમાગમ કરે તો ક્યાંકને ક્યાંક મનમાં ડર રહેલો હોઈ છે જેથી તમને પૂરતો સંતોષ ન આપી શકે અને તમે તમારા થનાર પતિ જોડ સમાગમ માણી લીધો અને હવે એજ કારણે શુ લગ્ન તોડી નાખવા યોગ્ય છે ખરા?

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું.

જવાબ.તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો.

સવાલ : મારુ નામ વિવેક છે અને મારી ઉંમર ૨૩ વર્ષ છે હું અને મારો દોસ્ત એક જ કૉલેજ માં છીએ અમે બંને પાક્કા મિત્ર છીએ ક્યારેક વાંચવા માટે એકબીજા ના ઘરે જતા હોઈએ છીએ પરંતુ એકવાર એ ઘરે નોહ્તો ત્યારે હું ગયો તો એના મમ્મી ખરાબ ઈશારા કરતા હતા તો હવે શું કરું ?..

જવાબ : સામાન્ય રીતે મિત્રો એકબીજા ના ઘરે જતા જ હોય છે ક્યારેક જ એવું બને છે છે. પરંતુ કઈ આગળ પગલું ભારત પેહલા એ વિચાર કરી લેજો જોઈએ કે એ તમારો મિત્ર છે .અને એના મમ્મી તમારા જ મમ્મી કેવાય.

અને બીજી વાત એ કે એમના મમ્મી ની ઉંમર વધુ છે તો તમે પછતાવાનો પણ વારો આવે છે અને આ વાત બીજા કોઈ ને ખબર પડી જાય તો બદનામી બંને ની થશે એના કરતા સારું કે એને શાંતિ થી સમજાવી ને ના પાડી દેવી જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *