મારી કોલેજનો એક ફ્રેન્ડ એક દિવસ મને ફરવા લઇ ગયો વિસ્તાર સૂમસામ હતો, શિયાળાની ઠંડી ઠંડી સવાર હતી પછી જે થયું અમે ક્યારેય નહીં ભૂલી શકીએ..

પ્રતિક્ષા

હું 25 વર્ષની થઇ ગઇ છું અને મારી સગાઇ એક ખૂબજ ધનાઢય પરિવારમાં થઇ છે, મારું નામ નેહા છે અને આજે હું તમને મારા કોલેજ સમયના એક એવા અનુભવને વર્ણવી રહી છું, જે સાંભળીને તમને કદાચ તમારા કોલેજ ડેઝ યાદ આવી જાય..તો ચાલો શરૂ કરીએ મારા અનુભવની એ વાત આપની મસ્તી માટે આપણા સૌની વાતમાં..

હું નેહા, કોલેજમાં કદાચ સૌથી શર્માળ છોકરીઓમાં મારું નામ આવે પણ કદાચ તમારા જેવા બોયઝને એ વાત ખબર નહીં હોય કે જે છોકરીઓ ખૂબજ શર્માળ હોય તેને જ સૌથી વધુ ઇચ્છાઓ થતી હોય છે જે છોકરીઓ આખો દિવસ કોલેજમાં બોય્ઝ સાથે બોલતી હોય ફરતી હોય તે એકદમ ફ્રેન્ડલી હોય છે એટલે બોય્ઝનો સ્પર્શ તેની સાથેની ધીંગામસ્તી તેના માટે બધુ નોર્મલ થઇ ગયું હોય છે..

પણ જે છોકરીઓ મારા જેવી હોય જે પહેલેથી જ ગલ્સૅ સ્કૂલમાં ભણેલી હોય એટલે બોય્ઝ સાથે કેવી રીતે રહેવું તેનો અનુભવ જ ન હોય તેવી છોકરીઓ બોય્ઝને જોઇને શરમાઇને તેની નજરો તો ઝૂકાવી દેતી હોય છે પણ તેની નજર હંમેશા ત્રાસી થઇને બોય્ઝને મનભરીને નિહાળતી હોય છે.

એમ કહીએ કે એના નીચા નેણ ઘણુ બધુ કરવાની ઇચ્છાઓને વ્યકત કરતા જ હોય છે બસ જરૂર હોય છે કોઇક વ્યકિતના આમંત્રણની…આવું જ કંઇક મારું હતું કોલેજનું ફસ્ટ યર તો ફસ્ટ બેંચમાં બેસીને વ્યતિત થઇ ગયું હતું એક છોકરો મને બહુ ગમતો તે હંમેશા લાસ્ટ બેંચ પર જ બેસતો એટલે એની ક્લાસમાં એન્ટ્રી થતા જ મારી નજર તેના પર મંડરાતી તો છેક તેની બેંચ સુધી હું તેને જોયા રાખતી

એ એકદમ મશગૂલ રહેતો એની લાઇફમાં એને તો ખ્યાલ પણ નહોતો કે હું તેને રોજ નિહાળું છું અને તેને મનોમન પસંદ કરું છું. એક દિવસ હું તેને તાકી તાકીને જોઇ રહી હતી એટલે તેણે સ્માઇલ સાથે મને કહ્યું કે હાય આઇ.એમ. રોકી…એ નામ બોલતા જ હસ્યો અને બોલ્યો એક્ચ્યુલી તો મારું નામ રાકેશ છે પણ અહીં બધા ફ્રેન્ડઝ મને રોકી જ કહે છે..

હું પણ હસતા બોલી હું પણ તને રોકી જ કહીશ એમ કહીને મેં મારું નામ નેહા જણાવ્યું થોડી વાર વાતો પછી અમે છૂટા પડયા ત્યારપછી રોજ મારી શર્માળ સ્માઇલ અને તેની મારા પ્રત્યેની નજર એકબીજાને નજીક લાવવા લાગ્યા અમે એકબીજાના નંબર શેર કર્યા પછી મેસેજિસથી વાતો થવા લાગી એમ કહીએ કે અમે એકબીજાને મેસેજથી જ આખીયે લાઇફની વાતો કરવા લાગ્યા

એમા એક દિવસ રોકીએ મને પૂછ્યું આ સેટરડે શું કરે છે મેં કહ્યું બસ કંઇ નહીં તો આપણે ક્યાંક આઉટ ડોર જઇએ તો હું તો આ વાતની ક્યારની રાહ જોઇ રહી હતી એટલે મેં તરત પૂછ્યુ તો કોલેજનું શું..રોકી બોલ્યો કોલેજ તો બંક કરીશું બહાર ફરીશું મોજ મજા કરીને કોલેજના ટાઇમ પૂરો થાય એટલે ઘરે…મેં તુરંત જ સ્માઇલ સાથે હા કહી દીધું..હું તો ઇચ્છી તી જ હતી કે હું રોકી સાથે રહું પણ મને ખબર ન હતી કે રોકી આટલો બધો ફાસ્ટ છે.

રોકીને મેં પૂછ્યું આપણે ક્યાં મળીશું એટલે રોકીએ મને કહ્યું કે તું બસ સ્ટોપ પર રહેજે હું આવીને લઇ જઇશ…રોકી તે દિવસે બાઇક પર આવ્યો હું તેની પાછળ ગોઠવાઇ ગઇ, રોકી તે દિવસે મારી સૌથી નજીક હતો મને બહુ જ મજા આવતી હતી મારા ઉભારનો સ્પર્શ રોકીને પણ ખૂબજ ઉત્સાહીત અને ગરમ કરવા લાગ્યો હતો.અમે સીટીની બહાર એક જગ્યા પર પહોંચ્યા જ્યાં રોકીએ કહ્યું આ સરસ જગ્યા છે અમે ત્યાં રોડ પર બાઇક પાર્ક કરતા અંદરની તરફ ગયા અને મસ્ત જગ્યા પસંદ કરીને ત્યાં જ બેઠા…

અમારી પાસે કોલેજ બેગ્સ હતા એટલે જાણે ઓશિકા જેવી મજા કરાવી રહ્યા હતા વાતો વાતોમાં રોકીએ મારો હાથ ક્યારે પકડી લીધો રોકીનો એ સ્પર્શ મારા રોમ રોમમાં આગ લગાવનારો હતો ધીરેધીરે રોકી મને રગદોળવા લાગ્યો..શરૂઆતમાં મને અજુગતુ લાગ્યું પછી તો એક પછી એક વસ્ત્રો દૂર થયા અને રોકી અને મેં પહેલીવાર આઉટ ડોરમાં મજા માણી.

શરૂઆતમાં તકલીફ પડી પણ પછી જે મજા આવી તેને શબ્દોમાં હું વ્યકત નથી કરી શક્તી પછી તો કોલેજનું બાકીનું દોઢ વર્ષ અમે હર એક વીકેન્ડ જુદી જુદી જગ્યાએ મજા જ કરી છે. હવે તો મારા મેરેજ થઇ ગયા છે હું શોખીન તો કોલેજથી જ હતી પણ હવે અમારી લાઇફ રૂટીન થઇ ગઇ છે મારા પતિને તો વીકમાં એકાદ વખત જરૂર રહે છે બાકી મને રોજ એટલે રોજ હું રોકીને યાદ કરીને સ્વયં તૃપ્તિ મેળવું છું હું ઇચ્છું છું કે કાશ ફરી રોકી જેવો કોઇ હેન્ડસમ મારી લાઇફમાં આવી જાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *