પરણીત પુરુષને અન્ય યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, પત્નીને ખબર પડી ગઈ ને પછી….

અન્ય

અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ પતિના ત્રા-સથી કંટાળીને આ’પ’ઘા’ત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પરણીતાના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હતા. આ સંબંધને કારણે પતિ છેલ્લા અઢી વર્ષથી પત્નીને શા’રી’રિ’ક-મા’નિ’સ’ક ત્રા-સ આપી રહ્યો હતો. તેમજ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. આ બધાથી કંટાળીને પરણીતાએ આ’પ’ઘા’ત કરી લીધો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફ’રિ’યા’દ નોંધાઈ છે.

મૃ-તક મહિલાને સંતાન ના હોવાથી પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. મૃ-તક નો પતિ મહિલાને છેલ્લા અઢી વર્ષથી મા’ન’સિ’ક શા’રી’રિ’ક ત્રા-સ આપી ઘરમાંથી કાઢી મૂકતો હતો. મહિલાના આ-ત્મ હ-ત્યા બાદ પતિ અને મૈત્રી કરારમાં રહેતી મહિલાએ પોલીસ સામે ખોટું નિવેદન આપી આત્મહત્યા છૂપાવાવનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે પતિ અને મહિલા સામે ગુ-નો નોંધી તપાસ હાથ ધરી છે.

Surat : સગીરા સાથે પ્રેમી અને તેના બે મિત્રોએ પરાણે બાંધ્યા શા’રી’રિ’ક સંબંધ ને પછી એવું કર્યું ગંદુ કામ કે..

સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં સગીરાનો અ-શ્લી’લ વીડિયો વાયરલ કરવાની ધ-મકી આપી સગીરા સાથે દુ-ષ્ક-ર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ-રોપીએ સોશ્યલ મીડિયા પર મિત્રતા કેળવી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. ચોરીછૂપીથી સગીરાનું વીડિયો ઉતારી લઈ બ્લે’ક’મે’લ કરી હતી. યુવકે તેના મિત્રોને પણ સગીરાનું વીડિયો આપ્યો અને બંનેએ બ-ળા-ત્કાર ગુજાર્યો હતો.

બ-ળા-ત્કાર બાદ ના-રાધમોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સગીરાના પરિવારજનોએ સરથાણા પોલીસ મથકમાં ફ’રિ’યા’દ નોંધાવી છે. સરથાણા પોલીસે ત્રણેય આ-રોપીઓ સચિન કુકડીયા, કિશન ડાભી અને વૈભવ બગદારીયાની ધ-ર’પ’ક’ડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *