હું 26 વર્ષની છું, લગ્નને 5 વર્ષ થયા છે. પતિ બહાર જાય એટલે દેવર રાત્રે રૂમ માં આવી જાય છે, પરંતુ હવે..

અન્ય

સવાલ : હું પરિણીત યુવક છું. મેં બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતાં. અમારે એક વર્ષની દીકરી છે અને હું વ્યવસાયે પ્રોફેસર છું. હવે સમસ્યા એ છે કે હું મારી એક વિદ્યાર્થીનીને પ્રેમ કરવા લાગ્યો છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે. અમે બંને એ અનેક વાર એકાંત માં મજા પણ માણી ચૂક્યા છીએ. હું બે રસ્તાની વચ્ચે ઊભો છું. ન તો પ્રેમિકાને છોડવા ઈચ્છું છું કે ન તો પત્નીને છોડી શકું છું. કૃપા કરીને તમે કોઈ ઉપાય જણાવો?

જવાબ : સમાજમાં પ્રોફેસર સ્થાન એટલા માટે સન્માનજનક માનવામાં આવે છે, કારણ કે તે બાળકોના વ્યક્તિત્ત્વ ઘડતરમાં મહતત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ તમે તેનાથી વિપરીત તમારી વિદ્યાર્થિનીને ભ્રમિત કરી છે. તેની સાથે પ્રેમ અથવા લગ્ન કરવાનું દુ:સાહસ કરીને પ્રોફેસરની પ્રતિષ્ઠાને કલંકિત ન કરશો. વિદ્યાર્થિની અણસમજુ છે. તે આવી નાદાની કરી શકે છે, પરંતુ તમે નહીં.તેથી વિદ્યાર્થિની સાથે એક પ્રોફેસર જેવું જ વર્તન કરો અને આ પ્રેમના અધ્યાયને તરત બંધ કરી દો.

સવાલ : હું ૨૨ વર્ષની યુવતી છું. એક છોકરાને પ્રેમ કરું છું. અમારી વચ્ચે શ-રીર સ-બંધો બંધાઈ ચૂક્યા હતા. હવે તેના કોઈ છોકરી સાથે લગ્ન થઈ ગયાં છે. તેનાં લગ્ન પછી અમે દરરોજ મળી તો નથી શકતા, પરંતુ ફોન પર વાત થતી રહે છે.તેનાં લગ્ન પછી અમારી વચ્ચે વધુ ઝ-ઘડા થવા લાગ્યા ત્યારે મેં તેની સાથેના સં-બંધ તોડી નાખ્યા, પરંતુ હવે મને બીજું કોઈ પસંદ નથી આવતું, જેથી હું તેને ભૂલી શકું. સાથે જ મારા ભવિષ્ય બાબતે પણ ચિંતિત છું કૃપા કરીને તમે કોઈ ઉપાય જણાવો?

જવાબ : તમે તમારા પ્રેમી સાથે સં-બંધ તોડીને ખૂબ સારું કર્યું છે. તેણે જ્યારે તમને છોડીને અન્ય સાથે લગ્ન કરી લીધાં હતાં, તમારે તે સમયે જ તમામ સં-બંધ તોડી નાખવા જોઈતા હતા, કારણ કે આ સં-બંધનો બોજ વેઠવાનું કોઈ કારણ નહોતું.રહી વાત તેને ભૂલી જવાની, તો સમયની સાથે તેની યાદ ધૂંધળી થઈ જશે જ્યાં સુધી લગ્ન પછી તમારા ભાવિ પતિ સામે તમારા સં-બંધ જાહેર થવાની વાત છે, તો આ ડ-ર તો રહેશે જ, પરંતુ આ બાબતે પતિ સમક્ષ ભૂલથી પણ ઉલ્લેખ ન કરશો.

સવાલ : મારી ઉંમર 22 વર્ષ એક દિવસ હું બહાર જઇ રહ્યો હતો એ સમયે મારી ઓળખાણ મારાથી મોટી એક મહિલા સાથે થઈ થોડી વાતચિત પછી અત્યારે અમારી વચ્ચે શરીર સં-બંધ છે.અને તે દરરોજ શ-રીર સુખ માણવા માટે કહે છે અને હું આ સં-બંધ થઈ થકી ગયો છું હવે મારે આ પ્રકરણને અહીંયા પૂર્ણવિરામ આપવું છે.માટે આ સમસ્યાના નિરાકરણ માટે મારે શું કરવું જોઈએ તે જણાવવા વિનંતી.

જવાબ : તમારી ઉંમર એવા સમયમાં પસાર થઈ રહી છે કે તમને આ સમયે ઉ’ત્તેજ’ના વધારે થાય છે. તમે એ સ્ત્રીને ઉ’ત્તેજ’ન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સં-બંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો.બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.તે કઈ વાત કરે તો જવાબ ન આપો જેથી તમારી વચ્ચે આપોઆપ આ સં-બંધમાં પૂર્ણવિરામ લાગી જશે.

સવાલ : હું 26 વર્ષ ની પરણિત યુવતી છું મારા લગ્ન થયા તેને 5 વર્ષ થયા છે. મારા પતિ ને અવાર નવાર નોકરી ના કામ થી શહેર ની બહાર જવાનું થાય છે. મારો દેવર મારી રૂમ આવી ને સુઈ જાય છે. ઘણી વાર અમારી વચ્હે શ-રીર સબંધ બંધાય છે. અમે અનેક વાર એકલતા નો લાભ લઈ ને શ-રીર સુખ માણ્યું છે. પરંતુ હવે તે કહે છે કે મારી સાથે લગ્ન કરી લ્યો. હવે મારે શું કરવું માણે સમજાતું નથી.

જવાબ : દેવર-ભાભી ના સબંધ ને ખુબજ પવિત્ર માનવા માં આવે છે તમે દેવર સાથે શરીર સુખ માણી ને પેહલા જ તમામ હદો વટાવી ચૂક્યા છો. સમાજ તમારા લગ્ન જીવન ને ક્યારેય સ્વીકારશે નહીં. માટે તમારા દેવર ને સમજાવો કે આ કરવું યોગ્ય નથી. તમારો પતિ પરિવાર ચાલવા બહાર નોકરી કરે છે તેની પીઠ પાછળ આવું કરવું યોગ્ય નથી તમે એક પરણતી છો તમારા માં આટલી સમજૂતી હોવી જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *