પતિ દરરોજ ઓફિસ માં કરતો રંગરેલિયા ત્યાર બાદ પત્ની એ કર્યું એવું કે પતિ ના હોશ ઉડી ગયા..

અન્ય

લગ્નને સાત જન્મોનો સં-બંધ માનવામાં આવે છે પરંતુ કોઇ એક વ્યક્તિ દગો કરે તો એક જ જન્મમાં સં-બંધ તૂટી જતા વાર લાગતી નથી, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

પતિ પત્નીનો સં-બંધ અતૂટ હોય છે પરંતુ કેટલીકવાર તે નાની નાની બાબતોના કારણે તૂટી પણ જાય છે. કેટલાક લોકો એવા છે જે કોઈ પણ સંજોગોમાં તેમના જીવનસાથીના સાથને છોડતા નથી. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો યુનાઇટેડ કિંગડમથી સામે આવ્યો છે.

સ્કૂલ સમયથી હતા પ્રેમમાં

પતિ અને પત્ની સ્કૂલ સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા અને બાદમાં તેમનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો હતો. 40 વર્ષની ઉંમર બાદ પતિએ પત્ની સાથે છેત-રપિં’ડી કરી હતી.

જ્યારે 24 વર્ષીય સેક્રેટરી સાથે થયો પ્રેમ

વ્યક્તિએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા એક 24-વર્ષીય યુવતી તેની ઓફિસમાં કામ કરવા માટે આવી હતી. તેણે તે યુવતીને સેક્રેટરી તારીકે રાખી લીધી હતી. સમય જતા બંને એક-બીજાના ખૂબ નજીક આવી ગયા અને મામલો એટલો આગળ વધી ગયો કે બંનેએ ઓફિસમાં પણ સં-બંધ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તે બંને જણા લાંબા સમય સુધી ઓફિસમાં રોકાવા લાગ્યા. જો કે, તેને ડ’ર પણ હતો કે કોઈને તે બંનેના સં-બંધના વિષે જાણ ન થઇ જાય અને જો આવું થયુ તો તે બંનેની ખૂબ બદનામી થઈ શકે છે.

સરપ્રાઈઝ આપવા આવેલી પત્નીએ શું જોયું?

તે શખ્સે જણાવ્યું કે, સેક્રેટરી માટે દરરોજ ઓફિસમાં મોડા સુધી રોકાતા હતા. એક દિવસ તેની પત્નીએ તેને સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો. તેની પત્ની તેની માટે જમવાનું લઈને ઓફિસ આવી હતી. તેણે તેના પતિને આ વિશે જણાવ્યું નહોતું. તે શાંતિથી તેની કેબીનમાં પહોંચી હતી. પત્નીએ ત્યાં જે જોયું તેથી તેના હોશ ઉડી ગયા. કેબીનમાં તે શખ્સ ડેસ્ક નીચે સેક્રેટરી સાથે શરીર સુખ માણતો હતો. પત્ની એ જોયું કે યુવતી એ પોતાના બધા કપડા ઉતારેલા હતા અને તે યુવતી પોતાના પતિ ના ખોલા માં બેથી હતી. આ જોય પતિ એ કહ્યું કે, તેને સમયે તે ફક્ત તેની પત્નીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. તે માનતો જ નહોતો કે તેનાથી આવું કેવી રીતે થઈ ગયું. આ ઘટના બાદ પત્ની તેની બહેનના ઘરે જતી રહી હતી. તેણે તેના પતિ સાથે વાત કરવની બંધ કરી દીધી હતી.

પત્નીએ પતિની માગી માફી

તેણે કહ્યું કે, થોડા દિવસો પછી તેની પત્નીનો મેસેજ કરીને માફી માંગી હતી. પત્નીના માફી માંગવાથી તેને આશ્ચર્ય થયું કારણ કે ભૂલ તેણે કરી હતી. તેને લાગ્યું કે તેની પત્ની હવે તેનાથી નારાજ થશે અને છૂ-ટાછે-ડા લઇ લેશે પરંતુ પત્નીએ તેવું કઈ કર્યું નહીં. તેની પત્નીએ કહ્યું કે મને માફ કરો, તમને જે શરીર સુખ જોઈતું હતું તે હું તમને આપી શકી નહી. ત્યારબાદ પત્ની ઘરે પરત આવી અને હવે તે બંને ખુશીથી રહીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *