પત્નીએ પતિને કહ્યું, ‘તારી સાથે રહેવું નથી, પાડોશમાં ભાણીયાને પ્રેમ કરૂ છુ તેની સાથે રહીશ’, થઈ જોવા જેવી..

અન્ય

શહેરના ચાંદખેડા વિસ્તારમાં પતિ પત્ની ઔર વો નો કીસ્સો સામે આવ્યો છે. એક યુવકની પત્નીએ અચાનક જ તેના પતિને કહ્યું કે તેને તેની સાથે રહેવું નથી. પાડોશમાં રહેતા એક વ્યક્તિના ભાણીયા સાથે તેને ત્રણ માસથી પ્રેમ સબન્ધ છે. જેથી યુવકની પત્નીએ પતિને પ્રેમી સાથે વાત કરાવતા મારામારી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. જ્યારે પ્રેમીએ પણ પ્રેમિકાના પતિ અને તેમના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં તપાસ શરૂ કરી છે.

ચાંદખેડાના કડી નાગરીક બેંક પાસે રહેતા 30 વર્ષીય યુવક ઘરેથી પેન્ટીંગનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રીના સમયે યુવક તેમના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેમની પત્નીએ કહ્યુ હતુ કે, મારે તમારી સાથે રહેવુ નથી મારે અફેર આપણા ઘરની સામે રહેતા વ્યક્તિના ભાણીયા સાથે છેલ્લા ત્રણ મહિલાથી ચાલે છે. આમ કહીને યુવકની પત્નીએ તેના પ્રેમીને ફોન કરી વાત કરી હતી. જેથી યુવક અને તેમના પિતા ઘરની બાલ્કનીમાં ઉભા રહીને વાતો કરતા હતા.

તે દરમિયાન યુવકની પત્નીનો પ્રેમી છ-રી લઇને ઘર પાસે આવ્યો હતો અને ગા-ળો બોલી ઝ-પા ઝ-પી કરવા લાગ્યો હતો. દરમિયાન પગના ભાગે છ-રીનો ઘા મારી દીધો હતો. જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા યુવકને વધુ મા-ર મા-રવાથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્નીના પ્રેમી વિ-રુદ્ધમાં ફ-રિ યાદ નોંધાવતા પોલીસે ગુ-નો દાખલ કરી તપાસ હાથધરી છે.

બીજી બાજુ યુવકની પત્નીના પ્રેમીએ પણ પોલીસ સ્ટેશનમાં પહેલી ફરિયાદના ફરિયાદી યુવક અને તેના પિતાના વિ-રુદ્ધમાં ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, રવિવારની રાત્રીના સમયે પરિવાર સાથે ઘરે હાજર હતો. ત્યારે તેમના મામાના ઘરની સામે રહેતા યુવકની પત્નીએ ફોન કરી પતિએ ફોન કરી મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી બોલચાલ કરી ઘરે બોલાવ્યો હતો. જેથી આ પ્રેમી યુવક ઘરે મળવા માટે ગયો ત્યારે યુવતીનો પતિ અને તેના પિતાએ ઝ-ઘડો કરીને આ પ્રેમી યુવકની પત્ની સાથે વાત કરીશ તો જા-નથી મા-રી ના-ખીશ તેવી ધ-મકી આપીને ઢો-ર મા-ર મા-ર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે બંન્ને પક્ષોની ક્રોસ ફ-રિ યાદના આધારે પોલીસે ત્રણ લોકોના વિ-રુદ્ધમાં ગુ-નો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *