આના ઇન્ટરવ્યૂમાં ઘણા મુશ્કેલ પ્રશ્નો પણ પૂછવામાં આવે છે જે સામાન્ય નૉલેજ સંબંધિત છે, જ્યારે આવા ઘણા પ્રશ્નો છે જે આનંદકારક છે. તેમ છતાં, સ્પર્ધકે તેનો જવાબ આપતી વખતે ખૂબ જ વિચારપૂર્વક જવાબ આપે છે.
આ પ્રાણીનું નામ જણાવો. સવાલ- એવું કયું પ્રાણી છે, 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે? જવાબ- વિંછી
શું તમે આ સવાલનો જવાબ જાણો છો? સવાલ- ભારતમાં સૌ પ્રથમ આધારકાર્ડ કોણે બનાવ્યું? જવાબ- રંજના સોનાવણે (Ranja Sonawane)
આ સ્ટેશન વિશે ક્યારેય સાંભળ્યું છે? સવાલ- ભારતમાં કયું રેલ્વે સ્ટેશન છે, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે? જવાબ- નવાપુર
સમય સમયની વાત છે. સવાલ- એક વર્ષમાં કેટલી મિનિટ હોય છે? જવાબ- એક વર્ષમાં 525600 મિનિટ હોય છે.
આવા સવાલ પણ પૂછવામાં આવે છે. સવાલ- સૌથી કઠણ પદાર્થ કયો છે? જવાબ- હીરો.
સવાલ: જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 નારંગી છે અને બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી છે તો તમારી પાસે શું છે? જવાબ- વિશાળ હાથ.
સવાલ- તમે એક હાથે કોઈ હાથીને કઈ રીતે ઉઠાવી શકો? જવાબ- તમને એવો કોઈ હાથી જ નહીં મળે કે જેનાં હાથ હોય.
સવાલ-જો 8 લોકોએ 10 કલાકમાં દિવાલ બનાવી હોય તો દિવાલ બનાવતાં 4 વ્યક્તિઓને કેટલો સમય લાગશે? જવાબ- દિવાલ તો પહેલાંથી જ બની ગઈ છે તો તેમને કોઈ સમય વેડફવો નહીં પડે.
સવાલ: એવી કઈ ચીજો છે જે તમારા માટે છે પરંતુ અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે? જવાબ- વ્યક્તિનું નામ નામ તે વ્યક્તિનું છે પરંતુ તેનો ઉપયોગ અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે.
પ્રશ્ન: તમે પેંસિલને જમીન પર કેવી રીતે રાખશો, જેથી કોઈ પણ પેંસિલ ઉપર કૂદી ન શકે? જવાબ: જો તમે પેંસિલને દિવાલના ખૂણામાં મૂકી દો, તો કોઈ પણ વ્યક્તિ આ પેંસિલ ઉપર કૂદી શકશે નહીં.
સવાલ: વિશ્વની સૌથી જૂની પિઝાની દુકાન કયા દેશમાં છે? જવાબ: નેપલ્સ, જે ઇટાલીમાં સ્થિત છે. પ્રશ્ન: ડુક્કર નેપોલિયન નામ આપવાનું કયા દેશમાં ગેરકાયદેસર છે? જવાબ: ફ્રાન્સમાં ડુક્કરનું નામ નેપોલિયન રાખવું ગેરકાયદેસર છે.
સવાલ: કયા દેશમાં મહિલાઓને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે? જવાબ: ઈરાન આખી દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે.
સવાલ: ઈન્ટરનેટનો ઉપયોગ કયા દેશમાં ગેરકાયદેસર છે? જવાબ: બર્મા એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકાર સિવાય કોઈ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતું નથી. અહીં જો કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો તે કાયદાની વિરુદ્ધ માનવામાં આવે છે.
સવાલ : એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી વર્ષ માં એકજ વાર ખરીદે છે.? જવાબ : સ્ત્રી વર્ષ માં એક જ વાર રાખડી ખરીદે છે.