15 વર્ષ બાદ આખી રાત મે મારા જુના પ્રેમી સાથે સમાગમ કર્યું, પરંતુ હવે તે..

અન્ય

સવાલ : મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ : બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

સવાલ : મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

જવાબ : ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.

સવાલ : હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.

જવાબ : ૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.

સવાલ ; હું 33 વર્ષની મહિલા છું, મારે એક દીકરી છે જેની ઉંમર હજુ 9 મહિનાની જ છે,જેને મેં ઉંચકી હોઈ ત્યારે મારા દિયર આવીને એને માંગે અને મારી દીકરીને ઉચકવા જાય ત્યારે મારા સ્તન દબાવે, હું મારા પતિને કહું કે ના કહું કેમકે એમનો ભાઈ છે એટલે એ કેમના જલ્દી વિશ્વાસ કરે ?? હું શું કરું.

જવાબ : ઘણીબધી વાર દીકરીની આપતી મુકતા કદાચ થતું હોઈ પણ જો તમને લાગતું હોઈ કે આ જાણીજોઈને થાય છે તો તમે ચોક્કસ તમારા ઘરે તમારા પતિને વાત કરજો.

સવાલ : હું 33 વર્ષની યુવતી છું, કોલેજ ના સમય પર હું એક યુવક ને ખુબજ પ્રેમ કરતી પરંતુ જ્યારે લગ્ન માટે મે મારા ઘરે વાત કરી તો ઘર ના સભ્યો એ ના પાડી દીધી અને મારા લગ્ન અન્ય યુવક સાથે કરવી દીધા. હમણાં થોડા દિવસ પેલા મારો જૂનો પ્રેમી મળ્યો હતો મારા પતિ ઘર ની બાહર કામ થી ગયા હતા તો તે આખી રાહ મારી ઘરે જ રહ્યો હતો અને અમે ખુબજ મજા કરી હતી મને મારા જુના બધા દિવસો યાદ આવતા હતા પરંતુ હવે તે મને તેની સાથે લગ્ન કરવા કહે છે મારે શું કરવું જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *