પ્રેમીથી કંટાળી ને આ 33 વર્ષની યુવતીએ ઉઠાવ્યું એવું કદમ કે જાણી ને તમારા પગ નીચે થી જમીન સરકી જશે..

અન્ય

પતિ -પત્નીના સં-બંધો સારા ન ચાલ્યા અને બંને અલગ અલગ રહવા લાગ્યા તમે આવી ઘણી વાતો સાંભળી હશે. ક્યારેક સં-બંધ તૂટી જવાનું કારણ પરસ્પર સં-બંધ ન બનાવી શકવું પરંતુ છૂ’ટા છે’ડા લીધા પછી, દંપતી બીજો જીવનસાથી શોધે છે અને તેમની સાથે લગ્ન કરે છે. પરંતુ હવે આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. બ્રાઝિલની એક મોડેલ, તેના પ્રેમીથી કંટાળીને, તેણે બીજો પ્રેમી બનાવ્યો ન હતો અને અન્ય કોઈ સં-બંધ સ્થાપિત ન કર્યો પરંતુ તેણે જે કર્યું તે જાણી તમે પણ નવાઈ પામી જશો.

બ્રાઝિલ ની આ 33 વર્ષ ની યુવતીએ ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ યુવતી તેના જૂના પ્રેમી થી કંટાળી ગયા બાદ તેણે લાંબા સમય સુધી એકલા સમય પસાર કર્યો હતો. તેણે પેહલા વિચાર્યું કે તેને ખુશ રહવા માટે જીવનસાથી ની જરૂર પડશે. પરંતુ થોડા સમય એકલા રહ્યા બાદ તેણે નક્કી કર્યું કે તેને કોઈ ની જરૂર નથી. તે એકલી રહી ને પણ ખુશ રહી શકે છે. છેવટે આ યુવતી એ પોતાની જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આખરે તેને દુલ્હન ના કપડાં પહર્યા અને ચર્ચ માં લગ્ન કરવાનું નક્કી કર્યું.

આ યુવતી નું નામ ક્રિસ ગેલેરા છે. તે બ્રાઝિલ ની ખુબજ પ્રખ્યાત મોડેલ છે. લોકો તેની અદાઓ ના દિવાના છે. આ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ થી દરેક લોકો ને પોતાના આ અનોખા લગ્ન ની વાત જણાવી હતી. આ વાત ઉપર પેહલી નજર મતો કોઈને વિશ્વાસ ન થયો. પરંતુ જ્યારે લોકોએ ન્યુસ ચેનલ માં જોયું તો બધા ના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી. પોતાના લગ્ન વિશે એક ચેનલ સાથે વાત કરતી વખતે ક્રિસે લગ્ન સાથે જોડાયેલા અન્ય ખુલાસા પણ કર્યા હતા.

આ યુવતીએ જણાવ્યું કે જેવી લોકો ને ખબર પડી કે હું મારી જાત સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે મને અનેક યુવકો દ્વારા લગ્ન માટે ઓફર આવી હતી. જેઓ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. સૌથી મોટી વાત તો એ હતી કે જ્યારે માણે અરેબિયાના એક શ્રીમંત શેખની ઓફર આવી. આ યુવતી વધારે જણાવતા કહે છે કે શેખે માણે 3 કરોડ રૂપિયા ની ઓફર આવી હતી.

શેખે આ યુવતી ને વચન આપ્યું હતું કે જો તું મારી સાથે લગ્ન કરીશ તો તને 3 કરોડ રૂપિયા આપીશ. પરંતુ આ યુવતીએ વળતો જવાબ આપતા કહ્યું કે હું મારી જાત ને વેચવા નથી  આવી. હું તમને ઓળખતી પણ નથી માટે હું તમારી સાથે લગ્ન નહીં કરું. આ યુવતી ના આ અનોખા લગ્ન ને લઈને લોકો એ તેનો વિરોધ કર્યો હતો. કોઈ કહી રહ્યું છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને તે માત્ર પ્રસિદ્ધિ માટે આવવા માટે કરી રહી છે. લોકો એવું પણ પૂછી રહ્યા છે કે શું હવે તે કોઈ બીજા પુરુષ સાથે સ-બંધ બનાવશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.