પ્રેમિકા સાથે થયું બ્રેક-અપ તો તેની માતા સાથે માણ્યું સમાગમ, જ્યારે દીકરીને આ વાતની જાણ થઇ..

અન્ય

એવું કહેવાય છે કે માતાની જેમ, પુત્રી પણ છે. માતા અને પુત્રીમાં ઘણા ગુણો સમાન છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે તમારી પ્રેમિકા ને છોડી દો અને તેની માતા સાથે સમાગમ કરવાનું શરૂ કરો. જરા કલ્પના કરો કે જ્યારે કોઈ છોકરીને ખબર પડે કે તેની માતાને તે જ વ્યક્તિ સાથે સં-બધ છે જે તેનો પ્રેમી હતો. ચોક્કસ કોઈ પણ દીકરી તેના પ્રેમીને તેની માતાના હાથમાં જોઈને ભાં-ગી પડે છે. તેને આ પચશે નહીં. પરંતુ દુ’ર્ભા’ગ્યે આ પ્રકારની ઘટનાઓ આજની દુનિયામાં બને છે.

એક માતા અને તેની પુત્રીના પ્રેમીની લવ સ્ટોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ લવ સ્ટોરી પી-ડિત દીકરીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. છોકરીનું નામ સરિતા ( નામ બદલેલું છે ) છે. તેણીએ કહ્યું કે થોડા સમય પહેલા તેનો એક પ્રેમી હતો. બંને ઘણા દિવસો સુધી સાથે રહ્યા. તે મારા ઘરે પણ આવતો હતો. શરૂવાત માં અમારા વચ્હે સારા સ-બંધો હતો. અમને જ્યારે પણ મોકો મળે ત્યારે અમે ભરપૂર સમાગમ માણતા હતા. પરંતુ હવે… 

હાલ માં કઈક મત ભેદ થયો હોવાથી અમે બ્રેક-અપ કરી લીધું છે હવે અમે બંને અલગ-અલગ રહીએ છીએ. પરંતુ હવે આ યુવતે મારી માતા સાથે સ-બંધ બનવાનું ચાલુ કર્યું છે. યુવતી કહે છે કે મી મારી માતા ને મારા પૂર્વ પ્રેમી સાથે મળવા માટે અનેક વાર અટકાવી હતી. પરંતુ તે મારી એક પણ વાત ન સાંભળતી. થોડા સમય બાદ બંને બહાર ફરવા જતાં સાથે જમવા જતાં. અને મોકો જોઈને સમાગમ પણ કરતાં હતા. પરંતુ હદ તો ત્યારે પાર થઈ કે..

યુવતીની માતા એ આ યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ વાત સાંભળી દીકરી સ્તબ્ધ થઈ ગઈ હતી. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની માતાએ આવો નિર્ણય કેવી રીતે લીધો. હવે તેનો પૂર્વ પ્રેમી હવે તેનો પિતા બનશે. આ વસ્તુ ખૂબ જ વિચિત્ર છે. આ ઘટના બાદ દીકરીને તેની માતા પાસેથી ખાસ કંઈ મળતું નથી. તે તેની માતાથી પણ અલગ રહે છે. બીજી બાજુ, છોકરીની માતા તેની પુત્રીના પૂર્વ પ્રેમી સાથે ફરી રહી છે. તે ટૂંક સમયમાં તેની સાથે લગ્ન પણ કરશે. બંને હાલમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published.