જયારે માતા જાણ થઈ કે દીકરી તો લગ્ન પેહલા જ ગ-ર્ભ વતી થઈ ગઈ છે, ત્યાર બાદ માતા એ..

અન્ય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર થોડા દિવસો પેહલા એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ‘ધ ગુડ ગર્લ’ નામની નાની કહાની છે. આ ફિલ્મ થોડા દિવસો પેહલા જ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારથી યુટ્યુબ પર ‘ધ ગુડ ગર્લ’ નો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ શોર્ટ ફિલ્મની કહાની એક 21 વર્ષની યુવતીની છે, જે પ્રે-ગ્ને’ન્સી ટેસ્ટ કરતી વખતે તેની તેની માતા તેને જોઈ જાય છે અને..

‘ધ ગુડ ગર્લ’ નામની છોકરીની કહાની છે. આ ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે અપ્પુના ઘરે પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે. અપ્પુ ખૂબ જ ટેન્શનમાં વોશિંગ મશીન પાસે ઊભી છે અને પછી તેની માતા તેના પિતા પર ગુ-સ્સો કાઢી ને ત્યાં પહોંચી જાય છે. આ પાર્ટી માર્કેટિંગ અને સેલ્સમાં દીકરીની ઇન્ટર્નશીપના આનંદમાં આપવામાં આવી રહી છે. અપ્પુના પિતા આ પાર્ટીને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે.

હવે વાત કરીએ તે જગ્યાની જ્યાં અપ્પુની માતા તેને પ્રે-ગ્ને’ન્સી ટેસ્ટ કરાવતા જોઈ જાય છે. અપ્પુની માતા તેના કપડાં વોશિંગ મશીનમાં મૂકી રહી છે જ્યારે તે અપ્પુને તેના હાથમાં પ્રે-ગ્ને’ન્સી ટેસ્ટ સ્ટ્રીપ સાથે જોવે છે. પુત્રીના હાથમાં ગ-ર્ભાવ-સ્થા પ-રિક્ષ-ણની પટ્ટી જોઈ માતા ચોંકી ગઈ છે. આ પછી આ ફિલ્મની વાર્તા શરૂ થાય છે, જે આ બંને વચ્ચેની વાતચીત પર આધારિત છે. આ વાર્તા ગર્ભાવસ્થા પરિક્ષણ કરતી પુત્રીને જોઈ ગયા બાદ બંને વચ્ચે થતી વાતચીત અને આ વાતચીતમાંથી બહાર આવેલા રહસ્યો પર આધારિત છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર ‘ધ ગુડ ગર્લ’ નામની આ શોર્ટ ફિલ્મનો વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મ તાજેતરમાં જ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારથી યુટ્યુબ પર ‘ધ ગુડ ગર્લ’ નો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. 11 મિનિટની આ ફિલ્મમાં ઘણા રહસ્યો છુપાયેલા છે, જે તમારા હોશ ઉડાવી દેશે. ફિલ્મની આખી વાર્તા તેના પર આધારિત છે કે કેવી રીતે માતા પોતાની પુત્રીને તેની મુશ્કેલીઓમાં સાથ આપે છે. આ વાર્તા દ્વારા ખૂબ જ ખાસ પ્રકારનો સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. વિડિઓ જુઓ –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *