ઈન્ટરનેટની દુનિયામાં કોઈ ને કોઈ વીડિયો દરરોજ ચર્ચાનો વિષય બને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને ઘણીવાર આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
થોડા સમય પેહલા યુટ્યુબ માં એક વિડિયો ખુબજ વાયરલ થયો હતો. જેમાં એક યુવક અને યુવતી રસ્તા વચ્ચે વાત કરતા જોવા મળે છે. રસ્તા પર થી જ્યારે યુવતી પસાર થઈ રહી હતી ત્યારે યુવકે તેને રોકી અને નમસ્તે કર્યું ત્યાર બાદ યુવતી ને પોતાનું નામ જણાવાયું.
ત્યાર બાદ યુવકે કહ્યું કે હું અહીંયા નવો છું મને આ શહેર ની કંઈ જાણકારી નથી હું રિક્ષા માં બેસું તો રિક્ષા ચાલકો વધારે ભાડા ની આશા એ મને આમ થી આમ ભેરવે છે. શું તમે મારી મદદ કરશો આવું કહી ને યુવતી પાસે થી યુવકે તેનો નંબર લીધો
ત્યાર બાદ યુવકે કહ્યું કે તમે ક્યાં જાવ છો મારે તમારી સાથે આવવું છે. અને વાત વાત માં યુવકે છોકરી ને પૂછ્યું કે તમે ક્યાં રહો છો શું તમે મારી સાથે હોટલ પર આવશો. ત્યારે યુવતી એ આપ્યો એવો જવાબ કે જાણી તમે પણ નવાઈ પામી જશો.
આ વિડિયો યુટ્યુબ માં YASH CHOUDHARY ચેનલ માં પોસ્ટ કરવા માં આવ્યો છે અત્યાર સુધી માં 17 લાખ લોકો એ આ વિડિયો જોયો છે. અને 16 હજાર લોકો દ્વારા આ વિડિયો પસંદ કરવામાં આવ્યો છે. તમને આ વિડિયો કેવો લાગ્યો. તે અમને જરૂર જણાવજો.