પ્રિયંકા ચોપરા એ દેખાડ્યું પોતાનું બોલ્ડ ફિગર, વિડિઓ જોઈ ને તમે પણ ચોકી જશો…

અન્ય

બોલિવૂડની દેશી ગર્લ એટલે કે અભિનેત્રી પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગઈ છે. પ્રિયંકાએ પોતાના કામથી વિદેશમાં પોતાની ઓળખ ઉભી કરી છે. આવી સ્થિતિમાં હવે પ્રિયંકાની લોકપ્રિયતા માત્ર ભારત પુરતી સીમિત નથી રહી પરંતુ પ્રિયંકા હવે ઘણા દેશોમાં ફેમસ થઈ ગઈ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ન્યૂયોર્કમાં તેની રેસ્ટોરન્ટ ખોલી છે. જે તે તેના પતિ નિક જોનાસ સાથે મળીને ચલાવે છે. તાજેતરમાં અભિનેત્રી તેની રેસ્ટોરન્ટ સોનામાં ગઈ હતી. જ્યાં તેણે ખૂબ જ મસ્તી કરી હતી.

પ્રિયંકાની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ : પ્રિયંકા ચોપરા તેની રેસ્ટોરન્ટના દરવાજા પર સુંદર પોઝ આપતી જોવા મળે છે. સોના રેસ્ટોરન્ટની થોડી ઝલક પણ તસવીરમાં જોઈ શકાય છે. જે ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે.

મસ્તીના મૂડમાં પ્રિયંકા ચોપરા : પ્રિયંકા ચોપરા હાથમાં જ્યૂસનો ગ્લાસ લઈને ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરમાં પ્રિયંકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

મેનૂ સાથે પ્રિયંકા ચોપરાની સુંદર તસવીર : મેનુ હાથમાં પકડીને પ્રિયંકાએ સુંદર અંદાજમાં પોઝ આપ્યો.

પ્રિયંકા ચોપરાનો પોશાક : પ્રિયંકા ચોપરા સફેદ સ્લિટ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને તેનો પતિ નિક જોનાસ પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. નિક જોનાસે પ્રિયંકાના વખાણ કરતાં તેના માટે લવ ઈમોજીસ મોકલ્યા હતા.

પ્રિયંકા ચોપરાનો બોલ્ડ લુક : પ્રિયંકા ચોપરા સફેદ ડ્રેસમાં તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને તેમાં ગ્લેમરનો રંગ ઉમેરે છે.

વિડિઓ જુઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@PR Filmy” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને મલાઈકા અરોરાએ આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *