રોમા માણેક ગુજરાતી ફિલ્મો માં એક વાર ડંકો હતો ભાગ્યેજ કોઈક હશે જે રોમા માણેક ને ઓળખાતું નહિ હોય.
રોમા માણેક નું દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મ લોકો દ્વારા ખુબજ જોવા માં આવ્યું હતું. આ ફ્લિમ બાદ રોમા માણેક ખુબજ પ્રસિદ્ધ થયા હતા.
ત્યાર બાદ મહાભારત ધારાવાહિક મહાભારત મહારાજા પાંડુ ની પત્ની માન્દ્રી ની ભૂમિકા ખુબજ સારી રીતે ભજવી હતી.
આજે અમે તમારી સમક્ષ રોમા માણેક ની વાત કરીશું. એક સમય માં જયારે ગુજરાતી ફિલ્મો ફક્ત ગામડા પરજ આધારિત હતી. જયારે લોકો નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવી ખુબજ ગમતી હતી.
ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડી ગુજરાત ના હર ઘર માં પ્રસિદ્ધિ મેળવી ચુકી હતી. રોમા માણેકે 1986 માં ચંબલ કા બાદશાહ દ્વારા એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો,
ત્યારબાદ તે જ વર્ષે બીજી કેટલીક ફિલ્મો આવી. તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે પણ કામ કરેલ છે.