યુવતીએ કોલેજમાં ભણતા વિદ્યાર્થી સાથે 4 વર્ષ સુધી માણ્યું સમાગમ, પરંતુ હવે..

અન્ય

શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને ચાર વર્ષથી એક યુવાન સાથે પ્રેમ સં-બંધ હતા. પ્રેમીએ કોલેજિયન યુવતી ને લગ્ન કરવાનું વચન આપીને વારંવાર સમાગમ માણતો હતો. ચાર વર્ષ સુધી સં-બંધ રાખ્યા પછી યુવકે યુવતીને ત’ર છો’ડી દીધી હતી.

આમ, યુવકે લગ્નનું વચન આપીને વિ’શ્વાસ’ઘાત કરતાં યુવતીએ તેના વિ’રૃદ્ધ ફ’રિ યા’દ નોંધાવતા બાપોદ પોલીસે ગુ-નો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે, વડોદરા ની ૨૬ વર્ષની યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

વર્ષ ૨૦૧૭ દરમિયાન યુવતી વાઘોડિયા રોડ પર પી.જી.માં રહેતી હતી. આ સમયે તે પારુલ યુનિવર્સિટી માં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા પાલનપુર ના યુવકના સંપર્કમાં આવી હતી.પોતાના ફ્રેન્ડસર્કલ મારફતે યુવકના સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમ સં-બંધ બં-ધાયા હતા.

સ્થાનિક મીડિયા નું માણવામાં આવે તો જોત જોતાં માં બંને નો પ્રેમ આસમાને પોહચીયો હતો. પ્રેમી અવારનવાર યુવતી ને લગ્ન ના વાયદા આપી ને એકાંત માં લઈ જઈ ને શ-રીર સુખ માણતો હતો. યુવકે લગભગ આવું 4 વર્ષ સુધી સતત ચાલુ રાખ્યું હતું.

તેમજ યુવકે યુવતીને લગ્નનું વચન આપતાં યુવતીએ તેની સાથે તમામ મર્યાદા વટાવી દીધી હતી. યુવકે યુવતીને લગ્નનું વચન આપી તેની મ’રજી વિ’રૃ’દ્ધ શ-રીર સુખ માણ્યું હતું. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી યુવક છેલ્લા છ મહિનાથી વડોદરા છો’ડીને વતન પાલનપુર જતો રહ્યો હતો.

એટલું જ નહીં તેણે યુવતી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધુ હતુ. તેમજ તેણે પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. યુવતીએ યુવકનો સંપર્ક કરતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. વિ’શ્વાસ’ઘાત થતાં યુવતીએ યુવક સામે બાપોદ પોલીસ સ્ટેશન માં ફ’રિ યા’દ નોંધાવતા પોલીસે ગુ-નો દાખલ કરીને આ-રોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *