પંખુરી શર્મ મુંબઈમાં ઈવેન્ટ્સ તથા સેલિબ્રિટી મેનેજમેન્ટનુંક મ કરતી હતી. આવા જ કોઈક કામના સંદર્ભમાં કૃણાલ પંડ્યા સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ કૃનાલે પંખુરીની તસવીરો જોઈ હતી અને તેને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી. 2016માં આઈપીએલ દરમિયાન કૃનાલે કો-ઓર્ડિનેર મયુરને કહ્યું હતું કે તે પંખુરીને મળવા માગે છે. આ રીતે પંખુરી તથા કૃનાલની મુલાકાત થઈ હતી.
પંખુરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કૃણાલ ઈ’સ્ત હોવાથી તે લાંબા સમય સુધી મુંબઈમાં જ રહ્યો હતો. આ વાત સારી છે કે ખરાબ તે તેન ખ્યાલ નથી. જોકે, તે મુંબઈમાં હોવાથી અવારનવાર કૃનાલને મળતી હતી. તે ઓફિસમાં રજા પાડીને કૃનાલને મળવા પહોંચી જતી હતી. આમ તો તે બહુ બોલતી નથી. જોકે, કૃણાલ આગળ તે નોન સ્ટોપ બોલે જ રાખતી હતી.
કૃણાલતથા પંખુરી માને છે કે તેઓ ક્યારેય ગ’ર્લ ફ્રે’ન્ડ કે બો’ય ફ્રે’ન્ડની જેમ રહ્યા નહોતાં. તેમણે પહેલાં જ એકબીજા આગળ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ એકબીજા પ્રત્યે હંમેશાં પ્રામાણિક રહેશે. તેઓ હંમેશાં એકબીજાને દરેક વાતો કહી દે છે. તેઓ સારા મિત્રો છે.
કુનાલે પંખુરી અંગે વાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની વચ્ચે ક્યારેય પહેલી નજરનો પ્રેમ નહોતો. તેઓ કોમન ફ્રે’ન્ડની મદદથી એકબીજાને મળ્યા હતા. તેઓ એકબીજાને નિયમિત મળતા હતા. જોકે, તેન પહેલા જ દિવસે લાગ્યું હતું કે તેમની વચ્ચે કંઈક તો કનેક્શન છે. તેઓ હંમેશાં સારા મિત્રો છે અને તેમના સં-બંધોની આ સૌથી સારી બાબત છે. તેઓ મિત્રો વધારે છે. તેને પંખુરીની સાદગી ઘણી જ ગમે છે. આ ઉપરાંત તે પરિપક્વ છે અને તેને પરિવાર પ્રત્યે ઘણો જ પ્રેમ છે.
વર્ષ 2017માં આઈપીએલમાં મુંબઈ ટીમ ફાઈનલ જીતી હતી તે દિવસે કૃણાલે પંખુરીને પઝ કર્યું હતું. પંખુરીના મતે કૃણાલે રાતના બે વાગે તેને પ્રપોઝ કર્યું હતું અને તેણે તરત જ હા પાડી દીધી હતી. તેને આજે પણ તે દિવસ યાદ છે. તે દિવસે આઈપીએલ ફાઈનલમાં મુંબઈ ટીમ જીતી હતી અને મેન ઓફ ધ મેચની ટ્રોફી કુનાલને મળી હતી. કોઈ રાતના 2 વાગે પઝ કરવાનું વિચારી શકે નહીં. જોકે, કૃણાલે આવું જ કર્યું. કુનાલે કહ્યું હતું કે મેચ પહેલાં તેનું બધું જ ધ્યાન તેના પર્ફોર્મન્સ પર હતું. જ્યારે તે મેચ જીતી ગયો પછી તેણે આ બેસ્ટ ક્ષણોમાં પંખુરીને પ્રઝ કરવાનું નક્કી કર્યું હતું અને આ વિનિંગ મોમેન્ટને યાદગાર બનાવી દીધી હતી.
પંખુરીએ કહ્યું હતું કે તે કુનાલા ભાઈ હાર્દિક પંડ્યા સાથે રૂમમાં બેસીને કૃણાલપંડ્યાની રાહ જોતી હતી. અચાનક તેણે સંગીતનો અવાજ સાંભળ્યો અને તેણે જોયું કે કૃણાલગીત ગાય છે. તેને શરૂઆતમાં લાગ્યું કે તે આજે ખુશ છે, એટલે ગીતો ગાય છે. જોકે, પછી કૃણાલહાથમા કેક હતી અને તેની પર લખવામાં આવ્યું હતું કે ‘વીલ યુ મેરી મી?’ શરૂઆતમાં તો તેણે કેક પર શું લખ્યું છે તે વાંચ્યું પણ નહોતું. તેને એમ જ હતું કે કૃણાલતેના ચહેરા પર કેક લગાવવાનો છે. પછી કૃણાલ ટ્રોફી લઈને ઘુંટણી બેસી ગયો હતો અને તેને પ્રપોઝ કર્યું હતું. તેણે તરત જ હા પાડી દીધી હતી.