ચીનની ઈ કોમર્સ કંપની અલીબાબાએ પોતાના અનેક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે કહ્યું કે કંપનીના એક કર્મચારીએ યૌ@ન ઉત્પીડનનો આ-રોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. અત્યારે જિનાન શહેરની પોલીસ તપાસ કરી રહી છે. કંપના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે અલીબાબ ગ્રૂપમાં યૌ@ન ઉત્પી-ડન જેવી ઘટના કોઈ કાળે સહન થાય એમ નથી.
અહીં આ માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. દરેક કર્મચારીઓને સુરક્ષિત વર્કપ્લેસ આપવી અમારી પ્રાથમિક્તા છે. ચીનના સોશિયલ પ્લેટફોર્મ વીબો ઉપર મહિલાનો મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે. મહિલા એ જણાવ્યું કે જ્યારે તે બિઝનેસ ટ્રીપ ઉપર હતી. ત્યારે તેની સાથે ઉત્પી-ડનની ઘટના બની હતી.
મહિલાએ આ-રોપ લગાવ્યો હતો કે તેના બોસે તેને હાંગ્ઝોમાં અલીબાબાના હેડ ઓફિસથી લગભગ 900 કિલોમિટર દૂર જીનાન શહેરમાં જવા માટે મજ-બૂર કરી હતી. મહિલાએ આ-રોપ લગાવ્યો હતો કે 27 જુલાઈની સાંજે મીટિંગમાં ક્લાઈન્ટે તેને કિ-સ કરી હતી. ત્યારબાદ કંઈ યાદ નથી.
જ્યારે તે સવારે ઉઠી તો હોટલના રૂમમાં હતી અને તેના શ-રીર ઉપર એકપણ કપડું ન્હોતું. સાંજે શું થયું તેને યાદ નથી. જ્યારે તેણે સીસીટીવી ફૂટેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના બોસ ચાર વખત તેના રૂમમાં આવ્યો હતો. અત્યારે પો-લીસ ત-પાસ કરી રહી છે. ત્યારે કંપનીએ આ-રોપી સામે કડક કાર્યવાહી કરી છે.