હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે શ-રીર સુખ માણવા માટે યુવકે મોકલ્યા 7 લાખ રૂપિયા, બે યુવતી સાથે સં-બંધ બાંધવા બોલાવાયો ને…

અન્ય

હાઈપ્રોફાઈલ યુવતી સાથે શ-રીર સ-બંધ બાંધી રૂપિયા કમાવાની લા-લચ આપનાર બંટી-બબલી ઝડ-પાયા છે. સાત લાખ પડાવનાર વડોદરાના બંટી બબલીને સાઈબર ક્રા-ઈમે ઝ-ડપી પાડ્યા છે. રાણીપના ભાવેશભાઈ સાથે ફેસબુક પર મિત્રતા કરી લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. અલગ અલગ ફોન પરથી વાત કરી ૭ લાખ ૧૦ હજાર રૂપિયાની છે-તરપીં-ડિ કરી હતી.

આકાશ લાલવાણી અને જમૈકા પટેલની સાઈબર ક્રા-ઈમે ધ-રપ-કડ કરી છે. સાઈબર ક્રા-ઇમે આ-રોપી પાસેથી ૩ મોબાઈલ, પાનકાર્ડ, બે ડેબિટ કાર્ડ, ૯ પાસબુક અને ૩ ચેકબુક કબ્જે કરી છે. આ જોડીએ પ્રિયંકા પટેલ નામથી ફેક આઈડી બનાવી યુવક સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. થોડો સમય ચેટિંગ કર્યા બાદ પ્રિયંકાએ યુવકને પોતે એ-સ્કો-ટ કંપની ચલાવતી હોવાનું જણાવ્યું હતું.

તેમજ છોકરીઓ સાથે સે-ટીંગ, મિ-ટિંગ અને સં-બંધ બનાવી પૈસા કમાવવાની ઓફર કરી હતી. યુવક સાથે મીઠી મીઠી વાતો કરી તેને આ કામ માટે મનાવી લીધો હતો. યુવક વાતોમાં આવી જતાં યુવક પાસે પ્રોસેસિંગ ફીના ભાગરૂપે 500 રૂપિયા ભરાવ્યા હતા. અલગ-અલગ તારીખે લેડીઝ સાથે મિટિંગ તેમજ સં-બંધ બાંધવા માટે હોટલ રૂમનું ભાડું પણ ભરાવ્યું હતું.

હીના પટેલ તેમજ સ્વેતા શાહ નામની યુવતી સાથે મિટિંગ કરાવવા માટે યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. તેમજ યુવકને વાતોમાં ફ-સાવીને ફોન પે તેમજ બેંક એકાઉન્ટ આપી રૂપિયા 7 લાખ 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, પૈસા આપ્યા પછી કોઈ યુવતી સાથે સંપર્ક ન કરાવતા પોતાની સાથે ફ્રો-ડ થયો હોવાનું જણાવ્યું હતું.

આથી યુવકે અમદાવાદ સાઈબર ક્રા-ઈમમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમને ગણતરીના સમયમાં જ યુવક અને યુવતીની ધ-રપ-કડ પણ કરી લીધી હતી.આ બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ આઈડીઓ બનાવી અનેક લોકોને લૂં-ટી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *