શા માટે અકબરે પોતાની ત્રણેય દીકરીઓ ના લગ્ન નોહ્તા કર્યાં, કારણ જાણીને તમને વિશ્વાસ નહિ થાય..

અજબ-ગજબ

ભારતના રાજા-મહારાજાઓનો ઈતિહાસ બહુ જ રોમાંચક રહ્યો છે. દરેક રાજાની કહાની અલગ છે. તેમના મહેલો, દાસીઓમાં રહસ્યો છુપાયેલા છે. અનેક એવા રહસ્યો છે જેના પરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી. ઈતિહાસના શહેનશાહોની વાત કરીએ તો લોકોના મનમાં અકબર બાદશાહ માટે હિન્દુ વિ’રો’ધી અને એક ક્રુ’ર શા’સક તરીકેની છબી બનેલી છે. પરંતુ તમે અકબરની એવી ઘણી વાતો નહિ જાણતા હોવ. બહુ ઓછા લોકો જાણે છે કે, બાદશાહ અકબરે ત્રણ દીકરીઓ હતી અને અકબરે ત્રણેયને આખી જિંદગી કું’વા’રી રાખી હતી.

તમને વિશ્વાસ નહિ થાય, પણ અકબરે પોતાની શાનને કારણે ત્રણેય દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા. અકબરને ક્યારેય બીજાની સામે ઝૂ’કવુ પસંદ ન હતું. જેમ અન્ય પિતાને દીકરીઓને લગ્નની ચિંતા સતાવે, તેમ અકબરને પણ દીકરીઓના લગ્નની ચિંતા હતી. પરંતુ લગ્ન કરાવતા પહેલા તેમણે વિચાર્યું કે, મને પણ દીકરીઓના દુલ્હા અને તેમના સાસરી પક્ષ સામે ઝૂ’કવુ પડશે. આ તેમને મંજૂ’ર ન હતું. તેમણે પોતાનું મા’નસ’ન્માન કાયમ રાખવાનું નક્કી કર્યું અને આજીવન દીકરીઓને ન પ’રણા’વ્યા. અકબરની દીકરીઓ આજીવન પિતાના મહેલમાં જ રહી હતી. તેમની દીકરીઓના મહેલમાં જવુ પુરુષો માટે પ્ર’તિ’બં’ધિત હતું.

તેમજ અકબર દ્વારા બનાવવામાં આવેલી આ પરંપરાને ઔરંગઝેબ, જહાંગીર અને શાહજહાએ પણ કાયમ રાખી હતી. આ રાજાઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા.

બાદશાહ અકબરના હરમ એટલે કે, જ્યાં તેમની બેગમના રૂમ હતા, ત્યાં કોઈ પણ પુરુષોને જવાની પરમિશન ન હતી. આ કારણે જ તેમણે પોતાની બેગમની સુ’ર’ક્ષા માટે કિ’ન્ન’રોને રાખ્યા હતા. તેમની દરેક બેગમની સેવા માટે કિ’ન્નરો’ની ફૌ’જ રહેતી. જે દિવસરાત બેગમોની સેવા કરતા હતા..

બાદશાહ અકબરને ઘણા લોકો હિન્દુ વિ’રો’ધી હોવાનું માને છે અને કહે છે કે, ઔરંગઝેબ પણ અકબરના પદચિન્હો પર જ ચાલતો હતો. ઔરંગઝેબે હિન્દુઓ સાથે બહુ જ ક્રુ’ર વ્યવહાર કર્યો હતો. તેને કારણે હિન્દુઓ પ’રેશા’ન થઈ ગયા હતા. તેથી ઔ’રંગ’ઝેબનો બદલો લેવા માટે એક હિન્દુ શાસકે અકબરની ક’બ’ર ખોદાવીને તેમાંથી હા’ડ’કા કાઢ્યા હતા અને તેના અ’ગ્નિ સં’સ્કા’ર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *