ભારતીય લગ્ન પરંપરામાં તમે જોયુ હશે કે કન્યા વર કરતા નાની હોવી જોઇએ તેવું માનવામાં આવે છે. તમે એવા કિસ્સા પણ સાંભળ્યા હશે કે જ્યાં છોકરાઓ પરણેલી સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે અને તે ઇચ્છે છે કે મોટી ઉંમરની સ્ત્રી સાથે પરણે. વિદેશથી લઇને ભારત સુધી તમે કેટલાક સેલિબ્રિટીઝને પણ જોયા હશે કે જેમણે તેમનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કર્યા હશે. આજે અમે તમને જણાવીશું કે શા કારણથી છોકરાઓને મોટી ઉંમરની સ્ત્રી પસંદ પડે છે.
આ પાંચ કારણો ના લીધે નાની વ્યય ની ઉમર ના યુવકો ને પરણિત અથવા મોટી વ્યય ની મહિલા ને પસંદ કરે છે
કેરીંગ પાર્ટનર
લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કેર કરનારી હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કેયરિંગ એટીટ્યુડ પસંદ આવે છે.
અનુભવ
પરણિત મહિલા ની ઉમર મોટી હોવાથી તેની પાસે વધારે અનુભવ હોય છે, ખાસ કરી ને પરણિત સ્ત્રી પાસે શરીર સુખ નો વધારે અનુભવ હોય છે અને આ અનુભવ નાની વ્યય ના યુવકો પાસે નથી હોતો
સ્વભાવ
લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકે છે. તેમના ચહેરા પર હંમેશાથી હાસ્ય હોય છે. જે બનાવી રાખવામાં તેમની પાસે નિપુણતા હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવે છે.
આત્મવિશ્વાસ
લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પુરૂષોને લાગે છે કે લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.
હોર્મોન્સમાં બદલાવ
લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો થઇ જાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.