મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે, મેં કેટલાય લોકો જોડ મજા માણી છે તો શું મારા પતિને ?????….જાણો

અન્ય

હું 28 વર્ષની છું,મને એક મારા જોડે કામ કરતા યુવક જોડે પ્રેમ છે, અમે દર અઠવાડિયે તેના દોસ્તના ફાર્મહાઉસ ઉપર શરીર સુખની મજા કરતા હોઈ છે, પણ તે મારા જોડ લગ્ન કરવાની ના પાડે છે અને સાચું ક્વ તો મારે એના જોડ કરવા પણ નથી લગ્ન, પણ જ્યાં સુધી મારા લગ્નના થાય ત્યાં સુધી હું એના જોડે મજા કરી શકું છું ને ??

જવાબ – જી એકવાત તમને જણાવી દવ કે તમે દર અઠવાડિયાની જગ્યાએ દરરોજ પણ માજા માણો તો બીજાને કોઈ વાંધો ના હોઈ, પણ આ એકનાએક દિવસ બાર પડી જશે અને ખોટી તમારી અને તમારા પરિવારની ઈજ્જત જશે એના કરતા તમારે લગ્નની એજ થઇ જ ગઈ છે તો કોઈ સારો માણસ શોધીને લગ્ન કરી લો

સવાલ- મારા ગામમાં રહેવા આવેલ ભાડુઆત યુવતી જોડે મારે લવ છે અમે ઘણીવાર મજા માણી ચુક્યા છે પણ હાલ તે પ્રે’ગ્નટ છે અને અપરણિત તો હું શું કરું,

જવાબ- જી ચોક્કસથી હજુ તમારા જોડ સમય હશે તો તમે બેવ લોકો ડોક્ટર જોડે જાવ અને આ વાત તમારા નજીકના ડોક્ટરને કરો, બીજુ કે હવે ફરીવાર આ ના બને એનું પણ ધ્યાન રાખજો,

સવાલ- મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે અને હું મારા બોયફ્રેન્ડ જોડ કેટલીય વાર મજા માણેલ છે તો શું આ વાતની ખબર મારા ઘરવાળાને પડી જશે ??

જવાબ – આ વાતનું કોઈ લોજીક નથી હોતું, પણ અમુક કુટુંબ માં હોઈ છે કે સુહાગરાતના દિવસે આ જોવા માટે સફેદ ચાદર પાથરવામાં આવે છે જેથી જોઈ શકે કે કુંવારી છે કે નહીં દુલહન, પણ હાલના સમયમાં સાઇકલ,બાઈક ફેરવતા જમાનામાં લોકો પણ સારા એવા સમજતા થયા છે જેથી કોઈ ખબર તો સ્ટિક રીતે ના પડી જાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *