સુહાગરાત પેહલા દરેક છોકરી ના મન માં આવે છે આવા વિચારો, જાણી ને તમને પણ શરમ આવી જશે..

અન્ય

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હનીમૂન એક એવો શબ્દ છે જે છોકરીઓ સાંભળે છે જ્યારે તેઓ સર્માઈ જાય છે,પણ તેમના હૃદયમાં તેઓ તેમના હનીમૂન વિશે હંમેશા વિચારતા હોય છે, પણ બધી છોકરીઓને હનીમૂન પહેલાં એક ડર સતાવતો રહે છે કારણ કે તેઓ લગ્ન પહેલા સં-ભોગ માણ્યું હોય તો આવી સ્થિતિમાં, ત્યાં એક તેમને તેમના પતિ સામે પોલ ખુલવાનો ડર રહે છે.

સુહાગરાત ને લઈને નવી કન્યાઓના મનમાં ઘણી વાતો ચાલતી હોય છે. આજે, અમે તમને આ વાતો વિશે જણાવીશું કે છોકરીઓ સુહાગરાત પહેલાં કઈ વસ્તુઓ વિશે શું વિચારે છે. જો તમે આવતા દિવસોમાં પણ લગ્ન કરવાના છો, તો આ બાબતોને જાણવિ તમારા માટે ખૂબજ જરૂરી છે

સાસરીયામાં આવ્યા બાદ છોકરીને સૌથી વધુ ઉત્સાહ હનીમૂન નો હોય છે કારણ કે, તે તેમના પતિની સાથે સૌથી ખાસ સમય હોય છે. જે તેમને જીવનભર યાદગાર બની જાય છે. આવી પરિસ્થિતિમાં દરેક છોકરીના મનમાં અનેક પ્રકારના પ્લાનિંગ ચાલી રહ્યા હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં સં-ભોગ વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.

આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સં-ભોગ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે તે સં-ભોગ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી.

ફિલ્મોમાં સુહાગરાતના દ્રશ્યો જુઈને, દુલ્હનના મનમાં પ્રશ્ન ઊભો થાય છે,કે તેઓ પણ દૂધનો ગ્લાસ લઈને રૂમમાં જવું પડશે અને જો તેઓ દૂધનો ગ્લાસ લઈને જશે, તો પછી તે ગ્લાસને રાખશે ક્યાં?

શુ બીજા દિવસે બધા લોકો મને આ પ્રશ્ન પૂછશે કે તમારી પ્રથમ રાત કેવી રહી? જો એમ હોય તો, હું તેમને કેવી રીતે પ્રતિસાદ આપીશ?શુ મારે તેને આ બધી વાત કેહવી જોઈએ કે પછી આ વાત ને છુપાવીને રાખવી જોઈએ?

છોકરીઓ ને પણ શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે. તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે સુહાગરાતે સં-ભોગ કરી શકતાં નથી.

શરુઆતના દિવસોમાં સાડી અને પલ્લુ માટે મન તૈયાર હોય છે, પરંતુ થોડા દિવસો બાદ તેમને સાડી બોજ લાગે છે, છોકરીમાંથી એક પુત્રવધુ બની જાય છે. ત્યારે તે વિચારે છે કે, આ પલ્લુ અને સાડીમાંથી આઝાદી ક્યારે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *