સંત રવિદાસની 600 વર્ષ જૂની ભવિષ્યવાણી આજે પડી રહી છે સાચી.

અન્ય

મિત્રો આજે અમે તમને અમારા લેખ માં સંત શ્રી દેવાયત પંડિતની જેવા જ એક બીજા એવા વિશ્વ વિખ્યાત સંત વિશે વાત કરવાના છીએ મિત્રો એ સંત નું નામ છે સંત રવિદાસ મિત્રો સંત રવિદાસ આપણા દેશના ત્રિકાળજ્ઞાની સંતો હતા એવું કહેવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી હતી તો આજે આપણે તેની કેટલીક ભવિષ્યવાણીઓ વિશે જાણીશું.

સંત રવિદાસે આજ સુધી જેટલી પણ ભવિષ્યવાણી કરી હતી તે બધી સાચી પડી છે અને બીજી ઘણી બધી ભવિષ્યવાણી હમણાં આ સમયમાં સાચી પડશે એવું માનવામાં આવી રહ્યું છે. 16 મી સદીના ભક્તિ યુગમાં રવિવારના દિવસે કાશીના મંડી વાડીગામ સંત રવિદાસ નો જન્મ થયો હતો. સંત રવિદાસ ની કેટલી ભવિષ્યવાણી સાચી પડી હતી.

સંત રવિદાસે એક એવી મહામારી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી બધા લોકોનું કહેવું છે કે આ મહામારી બીજી કોઈ નહીં પરંતુ કોરોનાવાયરસ વિશે ભવિષ્યવાણી કરી હતી તેમણે કરેલી અનેક ભવિષ્યવાણી સાચી પડી છે અને આજે કોરોના વાયરસ થી આખું વિશ્વ પીડાય રહ્યું છે.

સંત રવિદાસ અનેક રહસ્યમય ભવિષ્યવાણી કરી ચુક્યા છે.16 મી સદીના મહાન સંત એવા સંત રવિદાસ ની રચના આજે સાચી પડતી જાય છે આ એ રચના છે જેમાં ચીન અને ઇટાલીના કોહરામ ની વાતો કરવામાં આવી છે તેમને ભવિષ્યવાણી કરી છે કે ભારત એક વખત વિશ્વ ગુરુ તરીકે સાબિત થશે સંત રવિદાસ નો જન્મ 1450 માં કાશીમાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે તેમના પિતા ચપ્પલ નું કામ કરતા હતા.

સંત એ પણ આ જ કામ કરવાનું નક્કી કર્યું હતું રવિદાસ મહારાજ ખૂબ જ પરોપકારી અને દયાળુ હતા અને તેમનો સ્વભાવ બીજાને મદદ કરવા નો હતો કહેવામાં આવે છે કે તેઓ પૈસા લીધા વગર કાશીના આ સંત મહાત્માઓ ને ચંપલ અને બુટ આપતા હતા સમય જતાં તે સંત ના નામથી જાણીતા થયા.

સંત રવિદાસની પંક્તિઓમાં જાણવા મળે છે કે ચીન એ અરબની ધોરી બનશે અને એવું પણ કહ્યું છે કે ઈટાલીમાં કોહરામ મચશે. અને લન્ડન સાગર માં ડૂબશે આવી ભવિષ્યવાણી સંત રવિદાસે કરી છે. તેમણે ત્રીજા વિશ્વયુદ્ધની પણ ભવિષ્યવાણી કરી હતી. સંત રવિદાસ મહારાજ એક મહાન સંત હતા તેમની રચના ખૂબ જ પ્રચલિત થઈ હતી.

સંત વાતો વાતોમાં જ એવી વાત કહી દેતા કે સાંભળનાર વ્યક્તિ હેરાન રહી જતી તેમના ભજનમાં મગ્ન થઈને લોકો તેમના ભજન સાંભળતા સંત રવિદાસ મહારાજ એવા સંત હતા કે જેમણે જાતિ અને ભેદભાવ વગર દરેક ને સાથે રહેવાની સલાહ આપી હતી કહેવામાં આવે છે કે મીરાબાઈ પણ તેમના શિષ્ય હતા.સંત રવિદાસ મહારાજ આવનાર ભવિષ્યની ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી જેમાંથી ઘણી બધી ભવિષ્યવાણી સાચી પણ પડી હતી પરંતુ એક ભવિષ્ય વાણી એવી પણ છે જે આજના સમયમાં સાચી પડી રહી છે આજની પરિસ્થિતિ એટલે કોરોના મહામારી ની પરિસ્થિતિ જેનાથી લોકો ડરતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *